Not Set/ Mantavya News bell 18/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines નાગરિકતા બીલ મુદ્દે દિલ્હી સહિત અન્ય રાજયોમાં વકરતી સ્થિતિ…..રાજધાની દિલ્હીમાં મધરાતે સળગાવાઇ પોલીસ ચોકી NRC મુદ્દે વકરતી સ્થિતિ ——————– રાજધાની દિલ્હીમાં મળશે GST કાઉન્સિલની બેઠક….ટેકસ ચોરી રોકવા સહિત અન્ય મુદ્દા પર થશે મહત્વની ચર્ચા GST કાઉન્સિલની બેઠક ——————– એ.ડી.સી.બેંકનાં બદનક્ષી કેસમાં કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા સામે બેલેબલ વોરંટ જારી….આજે મેટ્રો કોર્ટમાં હાજર થશે […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 8 Mantavya News bell 18/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

નાગરિકતા બીલ મુદ્દે દિલ્હી સહિત અન્ય રાજયોમાં વકરતી સ્થિતિ…..રાજધાની દિલ્હીમાં મધરાતે સળગાવાઇ પોલીસ ચોકી

NRC મુદ્દે વકરતી સ્થિતિ

——————–

રાજધાની દિલ્હીમાં મળશે GST કાઉન્સિલની બેઠક….ટેકસ ચોરી રોકવા સહિત અન્ય મુદ્દા પર થશે મહત્વની ચર્ચા

GST કાઉન્સિલની બેઠક

——————–

એ.ડી.સી.બેંકનાં બદનક્ષી કેસમાં કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા સામે બેલેબલ વોરંટ જારી….આજે મેટ્રો કોર્ટમાં હાજર થશે સુરજેવાલા

સુરજેવાલા સામે વોરંટ જારી

——————–

પાટનગર ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક….બનાસકાંઠામાં તીડનાં આક્રમણ મુદ્દે થશે મહત્વની ચર્ચા

કેબિનેટની મળશે બેઠક

——————–

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે 8.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદમાં 12 ડિગ્રી રાજકોટમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન

8.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

——————–

હિન્દી સિનેમાનાં દિગ્ગજ કલાકાર શ્રીરામ લાગૂનું નિધન….લાંબી બિમારી બાદ થયું નિધન

શ્રીરામ લાગૂનું નિધન

——————–

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.