Not Set/ Mantavya News bell 23/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines નારાજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને મનાવવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ રહ્યા સફળ,,,, જીતુ વાઘાણી સાથેની ચર્ચા બાદ રાજીનામું પાછું લેવાના આપ્યા સંકેત ના’રા’જીનામાનો આવશે અંત ———————— વડોદરા અને સુરત મહાનગરપાલિકાનું આજે રજૂ કરાશે ડ્રાફ્ટ બજેટ,,,, ચૂંટણીલક્ષી ડ્રાફ્ટ બજેટ રહેવાની સંભાવના, નાગરિકોને અનેક રાહત મળવાના સંભાવના કેવું રહેશે મનપાનું ડ્રાફ્ટ બજેટ ? ———————— સુરતના ખંડણીખોર […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 2 Mantavya News bell 23/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

નારાજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને મનાવવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ રહ્યા સફળ,,,, જીતુ વાઘાણી સાથેની ચર્ચા બાદ રાજીનામું પાછું લેવાના આપ્યા સંકેત

ના’રા’જીનામાનો આવશે અંત

————————

વડોદરા અને સુરત મહાનગરપાલિકાનું આજે રજૂ કરાશે ડ્રાફ્ટ બજેટ,,,, ચૂંટણીલક્ષી ડ્રાફ્ટ બજેટ રહેવાની સંભાવના, નાગરિકોને અનેક રાહત મળવાના સંભાવના

કેવું રહેશે મનપાનું ડ્રાફ્ટ બજેટ ?

————————

સુરતના ખંડણીખોર વસીમ બિલ્લાની 5 કરોડની લેતીદેતીમાં નવસારીમાં ગોળી મારી હત્યા…. ચાર યુવાનોએ છાપરા રોડ ખાતે અટકાવી ચાર રાઉન્ડ ગોળી મારી

તડીપાર બિલ્લાનું ઢીમ ઢાળ્યું

————————

હાર્દિક પટેલને મળ્યા શરતી જામીન,,,, આજે જેલમુક્તિ બાદ સિદ્ધપુર અને પાટણમાં કરેલા જાહેરનામા ભંગમાં થઇ શકે છે ધરપકડ…

હાર્દિકની જેલમુક્તિ બાદ પુનઃ અટકાયતની વકી

————————

રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું,,,,, નલિયામાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રીએ પહોંચ્યું તો મેટ્રો શહેરોમાં નીચું તાપમાન 10 ડિગ્રીને પાર થતાં નાગરિકોને ઠંડીમાં રાહત

પારો ગગડ્યો, ઠંડી ઘટતાં હાશકારો

————————

નાણા મંત્રી નિર્મલા સિતારમન બજેટ ઈન્કમટેક્સ સ્લેબને લઇ આપી શકે છે મોટી રાહત,,,, 10થી 20 લાખની કમાણી પર 10% ટેક્સ ઘટાડવાના આપ્યા સંકેત

IT સ્લેબમાં મળી શકે છે રાહત

————————

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.