Not Set/ Mantavya News bell 24/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

HL 8 AM નિત્યાનંદ આશ્રમ વિવાદ મુદ્દે FSL અને પોલીસની આશ્રમમાં સઘન તપાસ….ડિજિટલ લોકરને ગેસ કટરથી તોડવામાં આવશે દસ્તાવેજ-ખજાના પર સકંજો ———————————– હાર્દિક પટેલ ઉપલેટામાં કરશે પ્રતિક ઉપવાસ…..ખેડૂતોનાં અધિકાર માટે ઉપવાસમાં કોંગી નેતાઓ પણ જોડાશે ‘હાર્દિક’નું ઉપવાસ શસ્ત્ર ——————————– મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદમાં આપશે હાજરી….3500થી વધુ હુકમો અંગેનાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં આપશે હાજરી 3500થી વધુ હુકમોનો […]

Top Stories

HL 8 AM

નિત્યાનંદ આશ્રમ વિવાદ મુદ્દે FSL અને પોલીસની આશ્રમમાં સઘન તપાસ….ડિજિટલ લોકરને ગેસ કટરથી તોડવામાં આવશે
દસ્તાવેજ-ખજાના પર સકંજો
———————————–

હાર્દિક પટેલ ઉપલેટામાં કરશે પ્રતિક ઉપવાસ…..ખેડૂતોનાં અધિકાર માટે ઉપવાસમાં કોંગી નેતાઓ પણ જોડાશે
‘હાર્દિક’નું ઉપવાસ શસ્ત્ર
——————————–

મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદમાં આપશે હાજરી….3500થી વધુ હુકમો અંગેનાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં આપશે હાજરી
3500થી વધુ હુકમોનો કાર્યક્રમ
———————————

મહારાષ્ટ્રમાં શિવસેના,NCP,કોંગ્રેસ સુપ્રીમનાં શરણે….રાજ્યપાલનાં નિર્ણય સામે રવિવાર છતાં આજે સુપ્રીમ કોર્ટમાં યોજાશે સુનાવણી
‘સુપ્રીમ’ ફેંસલાનો દિવસ
———————————

NCPનાં વિધાનસભા પક્ષનાં નેતાપદેથી અજિત પવારની હકાલપટ્ટી….જયંત પાટીલની કરાઇ વરણી
જયંત પાટીલની વરણી
———————————

આજે વડાપ્રધાન મોદી કરશે મનકી બાત…..દેશવાસીઓને પ્રજાજોગ કરશે સંબોધન
મોદી કરશે મનકી બાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.