Not Set/ Mantavya News bell 30/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત…..જયપુરમાં 50 વર્ષની ભીષણ ઠંડી તો 31 ડિસેમ્બરે બે દિવસ વરસાદ પડવાની કરાઇ આગાહી ઠંડીએ તોડયો  50 વર્ષનો રેકોર્ડ —————- સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ…..દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેતા ઠંડકનો અહેસાસ,ડીસામાં લઘુ્ત્તમ 7.5 તો અમદાવાદમાં લઘુત્તમ 12.3 ડિગ્રી તાપમાન રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ —————- મહારાષ્ટ્રમાં આજે બપોરે કેબિનેટનું કરાશે […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 11 Mantavya News bell 30/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત…..જયપુરમાં 50 વર્ષની ભીષણ ઠંડી તો 31 ડિસેમ્બરે બે દિવસ વરસાદ પડવાની કરાઇ આગાહી

ઠંડીએ તોડયો  50 વર્ષનો રેકોર્ડ

—————-

સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ…..દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેતા ઠંડકનો અહેસાસ,ડીસામાં લઘુ્ત્તમ 7.5 તો અમદાવાદમાં લઘુત્તમ 12.3 ડિગ્રી તાપમાન

રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ

—————-

મહારાષ્ટ્રમાં આજે બપોરે કેબિનેટનું કરાશે વિસ્તરણ….અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બને તેવા એંધાણ

મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ

—————-

DDCAની બેઠકમાં મારામારી….ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન કે ગાંગુલી તાત્કાલિકનાં ધોરણે કરે ભંગ

DDCA બેઠકમાં દંગલ-દંગલ

—————-

ડુંગળની હરાજીને લઇને રાજકોટ માર્કેટયાર્ડનો મોટો નિર્ણય…આજથી વિધિવત રીતે શરૂ કરાશે ડુંગળીની હરાજી

આજથી ડુંગળીની હરાજી શરૂ

—————-

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે ગેસ ગળતરની ઘટના….ICU માંથી શીફ્ટ કરતી વખતે દર્દીનું મોત

ગેસ ગળતરથી દર્દીનું મોત

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.