Gujarat News/ ચિત્રકૂટમાં રામઘાટ પર પહોંચી મંતવ્ય ન્યુઝની ટીમ

સરયૂ નદીના કાંઠે ભગવાન કરતા હતા સ્નાન

Top Stories Gujarat Breaking News

Gujarat News : ચિત્રકૂટ રામઘાટ પર મંતવ્ય ન્યુઝની ટીમ પહોંચી ગઈ છે. જ્યાં સરયૂ નદીના કાંઠે ભગવાન સ્નાન કરતા હતા. આ એ જગ્યા છે જ્યાં તુલસીજી અને ભગવાન રામની પ્રથમ મુલાકાત થઈ હતી. અહીં શ્રધ્ધાળુઓ રામઘાટની મુલાકાત લઈને અભિભૂત થઈ ગયા હતા.

અહીં દેશભરના ભક્તો રામઘાટ પર આવીને સ્નાન કરે છે. દુર દુરથી આવતા શ્રદ્ધાળુઓ નૌકા વિહાર કરીને મંદિરોના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા