Cold Play Concert/દિલજીત દોસાંઝ બાદ હવે કોલ્ડ પ્લે ક્રિસ માર્ટીનના કોન્સર્ટને નોટિસ જારી, ‘બાળકોનો સ્ટેજ પર ઉપયોગ કરી શકાશે નહીં’ બાળકોને ઈયરપ્લગ વગર પ્રવેશ નહીં