Not Set/ Marry Christmas 2018 : ગૂગલે બનાવ્યું આ જોરદાર એનીમેટેડ ડૂડલ

૨૫ ડીસેમ્બરનો દિવસ કોણે યાદ ન હોય ! દુનિયાભરના લોકો ૨૫ ડીસેમ્બરના દિવસના રોજ ક્રિસમસની ઉજવણી કરે છે. ગૂગલે પણ આજના દિવસે ક્રિસમસ તહેવાર ખાસ રીતે ઉજવી રહ્યું છે. ગૂગલે આજે ક્રિસમસ પર  ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલ ખુબ જ સુંદર છે. બે સાંતા ખુરશી પર બેઠેલા છે જયારે L ની જગ્યાએ ક્રિસમસ ટ્રી જોઈ […]

Top Stories India World Trending Tech & Auto Navratri 2022
doo Marry Christmas 2018 : ગૂગલે બનાવ્યું આ જોરદાર એનીમેટેડ ડૂડલ

૨૫ ડીસેમ્બરનો દિવસ કોણે યાદ ન હોય ! દુનિયાભરના લોકો ૨૫ ડીસેમ્બરના દિવસના રોજ ક્રિસમસની ઉજવણી કરે છે.

ગૂગલે પણ આજના દિવસે ક્રિસમસ તહેવાર ખાસ રીતે ઉજવી રહ્યું છે. ગૂગલે આજે ક્રિસમસ પર  ડૂડલ બનાવ્યું છે.

આ ડૂડલ ખુબ જ સુંદર છે. બે સાંતા ખુરશી પર બેઠેલા છે જયારે L ની જગ્યાએ ક્રિસમસ ટ્રી જોઈ શકાય છે.આ એનીમેટેડ લોગો પર ક્લિક કરીએ તો હેપ્પી હોલીડેઝ લખેલું આવે છે.

ક્રિસમસનો તહેવાર જીજસ ક્રાઈસ્ટના જન્મની ખુશીમાં બનાવવામાં આવે છે, જેમને ભગવાનના પુત્ર કહેવામાં આવે છે.

તો બીજી તરફ બાળકોને સાંતા ક્લોઝની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. તેઓ જાણે છે કે સાંતા આવશે અને તેમના માટે કોઈ ગીફ્ટ લાવશે.

૨૫ ડીસેમ્બરના રોજ દુનિયાભરમાં ક્રિસમસ ઉજવવામાં આવે છે. લોકો પોતના ઘરને ડેકોરેટ કરે છે અને પોતાના ઘરે ક્રિસમસ ટ્રી લગાવે છે.