Not Set/ મહારાષ્ટ્ર : થાણેમાં એક સાથે ૧૮ બાઈક આગમાં ભડથું, કારણ અકબંધ

મહારાષ્ટ્રમાં રવિવારે મોડી રાત્રે થયેલો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. Thane: 18 motorcycles were gutted in a fire in Panchpakhadi last night. Police are investigating the reason behind the fire. #Maharashtra pic.twitter.com/A37HQyJKzE— ANI (@ANI) December 25, 2018 થાણેમાં એક સાથે ૧૮ બાઈક આગમાં ભડથું થઇ ગઈ હતી. આ આગ કોણે લગાડી છે કે આ […]

Top Stories India Trending
bike મહારાષ્ટ્ર : થાણેમાં એક સાથે ૧૮ બાઈક આગમાં ભડથું, કારણ અકબંધ

મહારાષ્ટ્રમાં રવિવારે મોડી રાત્રે થયેલો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.

થાણેમાં એક સાથે ૧૮ બાઈક આગમાં ભડથું થઇ ગઈ હતી. આ આગ કોણે લગાડી છે કે આ આગ લગાડવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે.

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.