ગેંગરેપ/ માસુમે કહ્યું, જ્યા સુધી તે બેભાન ન થઇ ત્યા સુધી પાંચ લોકોએ ખુલ્લા ખેતરમાં કર્યો ગેંગરેપ..

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં બે લોકોએ 13 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે બાળકી જિલ્લાના એક ગામમાં ખેતરમાં બેભાન અવસ્થામાં મળી હતી. સવારે તે કોઈ કામ માટે નીકળી હતી ત્યારે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. છોકરીએ કહ્યું કે જ્યાં સુધી તે બેહોશ ન થઇ ત્યાં સુધી તેઓએ તેની સાથે લગભગ […]

India
gangrape 1 માસુમે કહ્યું, જ્યા સુધી તે બેભાન ન થઇ ત્યા સુધી પાંચ લોકોએ ખુલ્લા ખેતરમાં કર્યો ગેંગરેપ..

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં બે લોકોએ 13 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે બાળકી જિલ્લાના એક ગામમાં ખેતરમાં બેભાન અવસ્થામાં મળી હતી. સવારે તે કોઈ કામ માટે નીકળી હતી ત્યારે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. છોકરીએ કહ્યું કે જ્યાં સુધી તે બેહોશ ન થઇ ત્યાં સુધી તેઓએ તેની સાથે લગભગ પાંચ કલાક સુધી નિર્દય વ્યવહાર કર્યો.

બોચહા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, બે લોકોએ તેને એક ખેતરમાં જોઇ અને પછી એકાંત વિસ્તારમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો. બાળકીએ આરોપ લગાવ્યો છે કે જ્યાં સુધી તે બેહોશ ન થાય ત્યાં સુધી તેઓએ લગભગ પાંચ કલાક સુધી તેની સાથે ગેંગરેપ કર્યો. તેની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયા હતા.

પ્રેમીના સતત પ્રયત્ન બાદ પ્રેમિકા ગુપ્ત સંબંધ બાંધવા તૈયાર થઇ ગઇ, તો પતિએ 6 કલાક સુધી પલંગ નીચે છુપાઇને કર્યુ…

दुष्कर्म | महिला से सामूहिक दुष्कर्म मामले में 4 आरोपी गिरफ्तार -  NavaBharat | DailyHunt

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી શ્યામ કુમારે જણાવ્યું હતું કે, “તેની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર હતા.” કલાકો સુધી છોકરી ગાયબ થતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તેઓ ખેતરમાં પહોંચ્યા, જ્યાં બાળકી બેભાન અવસ્થામાં મળી હતી. બાદમાં તેણે આ ઘટના જાણ તેની માતાને કરી. ” તેમણે કહ્યું, “અમે આ મામલે કેસ નોંધ્યો છે અને તેમની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે.”

Mukhbadir Minors Did Wrong Mother Heard - वारदात : नाबालिग का अपहरण कर  दरिंदों ने किया दुष्कर्म, 15 दिन में तीसरी घटना | Patrika News

તેમણે વધુમાં કહ્યું કે અમે આ મામલે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.