Sports News : ગઈકાલે એટલે કે 19 ડિસેમ્બરને શુક્રવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(narendra modi stadiom)માં ભારતે સાઉથ આફ્રિકાને મેચ (metch) હતી, જેમાં ભારતની Itc ટીમે શાનદાર પ્રદર્શન કરી મોટી સફડતા હાંસલ કરી છે. આ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવી 5 મેચની T-20 સિરીઝ 3-1થી જીતી ટ્રોફી ભારતને નામ છે.
ભારત v/s સાઉથ આફ્રિકા matchમાં ભારતની ભવ્ય જીતનું શાનદાર સેલિબ્રેશન
ટીમ ઈન્ડિયાએ મેચમાં સતત 8મી સિરીઝ જીતી છે. અને આ જીત બાદ જ્યારે ભારતીય ટીમ ITC નર્મદા હોટેલ પરત ફરી ત્યારે ટીમની શાનદાર જીત બદલ હોટેલના શેફ દ્વારા ખાસ પ્રકારની કેક તૈયાર કરવામાં આવી હતી. અને અહીં તમામ ક્રિકેટરોએ કેક કાપી જીતની શાનદાર ઉજવણી કરી હતી. હોટેલના સેલિબ્રેશનમાં રાજીવ શુકલા પણ હાજર રહ્યાં હતાં. રાતે સેલિબ્રેશન બાદ હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઇવ પર નીકળ્યો હતો.અને આ લોંગ ડ્રાઈવ ખૂબ ચર્ચામાં રહી.

Metch બાદ હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઇવ પર નીકળ્યો
ભારત અને સાઉથ આફ્રિકાની આ મેચ (match) દરમિયાન હાર્દિક પંડયાએ પોતાની તરફ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું. હાર્દિક પંડયા રાત્રિના સમયે પોતે જ પોતની કાર ચલાવીને એની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.અને ગઇકાલની મેચ (Metch) દરમિયાન જ્યારે હાર્દિકે સિક્સર મારી તો બોલ કેમેરા ઓપરેટરને વાગ્યો હતો. જેમાં ઇનિંગ્સ પછી હાર્દિક કેમેરા ઓપરેટર પાસે પહોંચ્યો હતો અને વ્યક્તિગત રીતે તેની તબિયત પૂછી અને માફી માંગી હતી. આ ઘટનાએ બધાના દિલ જીતી લીધા છે.

ભારત અને સાઉથ આફ્રિકા મેચ અમદાવાદમાં ભારતીય બોલરોએ 232 રનનો ટાર્ગેટ ચેઝ કરી સાઉથ આફ્રિકાને 20 ઓવરમાં 8 વિકેટ પર 201 રન જ કરવા દીધા હતાં. મેચ (Metch)માં વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહે (jasprit bumrah)2 વિકેટ લીધી હતી. ક્વિન્ટન ડી કોકે 35 બોલ પર 65 રન બનાવ્યા હતાં.
આ પહેલા ભારતીય ટીમે તિલક વર્મા અને હાર્દિક પંડ્યાની ફિફ્ટીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ પર 231 રનનો સ્કોર બનાવ્યો હતો. તિલકે 42 બોલ પર 73 રન બનાવ્યા હતાં, જ્યારે પંડ્યાએ 25 બોલ પર 63 રનની ઇનિંગ રમી હતી. સંજુ સેમસને 37 અને અભિષેક શર્માએ 34 રન બનાવ્યા હતાં.
T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાએ મોટી જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવના હાથમાં હવે ઈન્ડિયા ટીમની કમાન સોંપવામાં આવી આ સાથે જ અક્ષર પટેલને ટીમનો વાઈસ કેપ્ટન બનાવાયો છે અને ઈશાન કિશન-રિંકુ સિંહની ટીમમાં વાપસી થઈ છે .
