આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના મનપસંદ કાર્ય પૂર્ણ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 21 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…………………..

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૧-૦૫-૨૦૨૪, મંગળવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ તેરસ
  • રાશિ :-   તુલા   (ટ, ત)
  • નક્ષત્ર :-   સ્વાતિ           (સવારે ૦૭:૪૬ સુધી. મે-૨૨)
  • યોગ :-    વ્યતિપાત      (બપોરે ૧૨:૩૭ સુધી)
  • કરણ :-    તૈતીલ           (બપોરે ૦૫:૪૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                                       ü તુલા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૬ એ.એમ                                  ü ૦૭.૧૬ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૫:૨૩ પી.એમ                    ü ૦૪:૪૫ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૯ થી બપોરે ૦૧:૦૨ સુધી.      ü બપોરે ૦૩.૫૬ થી ૦૫.૩૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø ગરીબોને દાન કરવું.·        તેરસની સમાપ્તિ        સાંજે ૦૫:૪૧ સુધી. ·         

  • તારીખ :-        ૧૪-૦૫-૨૦૨૪, મંગળવાર / વૈશાખ સુદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૬ થી ૧૨:૩૬
અમૃત ૧૨:૩૬ થી ૦૨:૧૬
શુભ ૦૩:૫૬ થી ૦૫:૩૬
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૬ થી ૦૯:૫૬
શુભ ૧૧:૧૬ થી ૧૨:૩૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • સમસ્યા સામે લડી શકાય.
  • કોઈ આમંત્રણ મળે.
  • સામાજિક કાર્ય થાય.
  • કોઈને કોઈપણ વચન આપવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
  • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
  • પ્રેમનું જોડાણ વધે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • ખાસ યોજના બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • પ્રવાસના યોગ બને.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સાંધાના દુખાવાની સમસ્યા રહે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • આવકમાં તેજી થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આશાવાદી બનશો.
  • પ્રેમમાં વધારો થાય.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • નવા કાર્ય થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • નવા કાર્ય પૂર્ણ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • દબાણથી મુક્ત થવાય.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન સબંધી બાબત ઉકેલાય.
  • નવી તક મળી શકે તેમ છે.
  • માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
  • કોઈની પર વિશ્વાસ ન મુકવો
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મિત્રની મદદ મળે.
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • આનંદમય દિવસ જાય.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે