આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને લાભદાયી તક મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 2 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 76 1 આ રાશિના જાતકોને લાભદાયી તક મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૨-૦૫-૨૦૨૪, ગુરુવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ નોમ
  • રાશિ :-    મકર          (મ,ટ)
  • નક્ષત્ર :-   ધનિષ્ઠા          (સવારે ૦૧:૫૦ સુધી. મે-૦૩)
  • યોગ :-    શુક્લ            (બપોરે ૦૫:૨૨ સુધી.)
  • કરણ :-             તૈતીલ            (બપોરે ૦૨:૫૭ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે બપોરે ૦૨:૩૪થી બેસશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü મકર  (બપોરે ૦૨:૩૩ સુધી)
  • સૂર્યોદય :-                              Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૦૫ કલાકે                            ü સાંજે ૦૭.૦૭ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૨:૩૮ એ.એમ.                                   ü૦૧:૧૪ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૧ થી બપોર ૦૧:૦૩ સુધી.       ü સવારે ૦૨.૧૪ થી બપોરે ૦૩.૫૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ભગવાનને પીળા ફૂલ, અને ભોગ અર્પણ કરવા.
  • નોમની સમાપ્તિ    :        સવારે ૦૧:૫૪ સુધી. મે-૦૩

 

તારીખ   :-    ૦૨-૦૫-૨૦૨૪, ગુરુવાર / ચૈત્ર વદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૫ થી ૦૭:૪૩
લાભ ૧૨:૩૬ થી ૦૨:૧૪
અમૃત ૦૨:૧૪ થી ૦૩.૫૨
શુભ ૦૫:૨૯ થી ૦૭:૦૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૭ થી ૦૮:૨૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • અસાધારણ અનુભવ થાય.
  • ચિંતાથી મુક્તિ મળે.
  • લાભદાયી તક મળે.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દેખાવમાં સુધારો થાય.
  • તમારું માન વધે.
  • નવા સ્વાદ માણવા મળે.
  • આંખોને તેજસ્વિતા વધે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આવેશને કાબુમાં રાખો.
  • બાકી નાણાં પાછા આવે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • ઘરેથી સાકર ખાઈને નીકળવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • કોઈને મળવાનું ગમે નહીં.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • મહેનત કરવાથી સફળતા મળે.
  • સમજદારીથી કામ કરવું.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • ધીરજ રાખો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • બોલવા પર સંયમ રાખવો
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
  • પરિવાર તરફથી ખુશી મળે
  • ચાલવામાં ધ્યાન રાખો
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • સંતાનથી લાભ થાય
  • શાંતિનો અનુભવ થાય
  • સાંજ પછી કોઈ જોડે મતભેદ થાય
  • નવું રચનાત્મક કાર્ય થાય
  • શુભ કલર- ભગવો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય  જાય
  • ઉધાર આપવું કે લેવું નહીં
  • ગુસ્સા પર કાબૂ રાખવો
  • ઉતાવળો  નિર્ણય લેવો નહીં
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો જણાય
  • રોકાણથી લાભ થાય
  • પરિવાર તરફથી સારા સમાચાર મળે
  • નવી ખરીદી માટે ઉત્તમ દિવસ છે
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • આનંદમાં દિવસ જાય
  • મોસાળ પક્ષ થી સારા સમાચાર મળે
  • ધનલાભ થાય
  • નવી તક મળે
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધનલાભ થાય
  • ગુસ્સા પર કાબૂ રાખવો
  • વિદેશ પ્રવાસના યોગ છે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જમીન-મકાનની લે-વેચ માટે ઉત્તમ દિવસ છે
  • તબિયતમાં ધ્યાન રાખવું
  • નવો પ્રેમ સંબંધ બંધાય
  • નવી યોજના બને
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશુપતિનાથના દર્શન કરવા શા માટે અનિવાર્ય બની જાય છે?

આ પણ વાંચો:કુંભ રાશિમાં શશ યોગ, શનિ કોનું નસીબ ચમકાવશે…