આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સારો પસાર થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય….

જાણો 22 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય….

Dharma & Bhakti Rashifal

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૨-૦૨-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  મહા સુદ  તેરસ
  • રાશી :-    કર્ક            ( ડ, હ)
  • નક્ષત્ર :-   પુષ્ય              (બપોરે ૦૪:૪૪ સુધી.)
  • યોગ :-    સૌભાગ્ય       (બપોરે ૧૨:૧૨ સુધી.)
  • કરણ :-             તૈતીલ            (બપોરે ૦૧:૨૧ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                 ü કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૭ કલાકે                            ü સાંજે ૦૬.૩૯ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૪:૫૧ પી.એમ.                                   ü૦૫:૫૨ એ.એમ. ફેબ્રુ-૨૩

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૩૦ થી બપોર ૦૧:૧૬ સુધી.       ü સવારે ૦૨.૧૯ થી બપોરે ૦૩.૪૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • વિશ્વકર્મા જયંતી છે. મેઢેશ્વરી માતાજીનો પાટોત્સવ છે.
  • તેરસની સમાપ્તિ   :        બપોરે ૦૧:૨૧ સુધી.

 


તારીખ
   :-    ૨૨-૦૨-૨૦૨૪, શુક્રવાર / મહા સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૭ થી ૦૮:૩૩
લાભ ૧૨:૫૩ થી ૦૨:૧૯
અમૃત ૦૨:૧૯ થી ૦૩.૪૬
શુભ ૦૫:૧૨ થી ૦૬:૩૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૩૯ થી ૦૮:૧૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • આવડત કામમાં આવે.
  • મિત્રોનો સહકાર મળે.
  • પરિસ્થિતિ પર કાબૂ મેળવાય.
  • કામમાં વધારો થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધીરજ રાખો.
  • પ્રવાસ ફાયદાકારક રહે.
  • સોનેરી દિવસ પાછા આવે.
  • અદભૂત લાગણી જાગે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ નવી વ્યક્તિ મળે.
  • ધન લાભ થાય.
  • કોઇપણ પ્રકારનું રોકાણ ન કરવું.
  • વિદેશમાં રહેતા લોકોથી લાભ થાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • ભૂતકાળ યાદ આવે.
  • ઈચ્છિત પરિણામ માટે બહુ મહેનત કરવી પડે.
  • અણધાર્યા સમાચાર મળે.
  • વિચારોમાં જાગૃતિ આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ, ટ) :-
  • લગ્નજીવન નવી આશા લાવે.
  • મોસાળથી તરફથી લાભ થાય.
  • નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.
  • મનગમતી વસ્તુ મળે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર –૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • સંગીત સાંભળવાનું મન થાય.
  • કોઈ આર્થિક મદદ માંગે.
  • જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરે.
  • લોકોને તમારી લાગણી ગમી જાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • તુલા (ર , ત) :-
  • ઝગડાખોર વર્તન કરો.
  • પસ્તાવો થાય.
  • ખર્ચમાં વધારો થાય.
  • ઘરના બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • માં લક્ષ્મીનું આગમાન થાય.
  • સાચો પ્રેમ મળે.
  • લોખંડની વસ્તુથી સાચવવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સંતાન તરફથી ફાયદો થાય.
  • કાર્યમાં મુશ્કેલી સર્જાય.
  • ખોટો ખર્ચ થાય.
  • નવા વિચારો આવે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • સોના ચાંદીની ખરીદી થાય.
  • ખાલી સમયમાં સપના જોવાય.
  • વ્યસ્ત દિનચર્યા રહે.
  • ઘરનું કામ વધે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવું શીખવા મળે.
  • મૂળ બદલાયા કરે.
  • ધન લાભ થાય.
  • પ્રિય પાત્ર તરફથી વખાણ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વધારે પડતું કામ ન કરવું.
  • આરામ કરવાની ખાસ જરુર છે .
  • બાગ બગીચામાં ફરવાનું મન થાય.
  • જીવનમાં સુંદર વળાંક આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat-Liquor-Ban/ શું સરકાર દારૂબંધીના કાયદામાં હજુ વધુ કડકાઈ લાવશે…

આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો