Business News: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ફરી એકવાર સોના (Gold) અને ચાંદી (Silver)ના ભાવ (Price)માં તીવ્ર ઘટાડો (Fall Down)નોંધાયો છે. વૈશ્વિક બજાર (Global Market)ના નકારાત્મક સંકેતો, ડોલરની મજબૂતી અને નફાવસૂલની પ્રવૃત્તિના કારણે કિંમતી ધાતુઓ પર ભારે દબાણ જોવા મળ્યું છે. આજના કારોબારમાં ચાંદી (Silver) પ્રતિ કિલો રૂ. 2,52,719 પર પહોંચી ગઈ છે, જ્યારે સોનું (Gold) પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,000ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.

આજના ભાવ (Price)શું કહે છે?
MCX પર આજે સવારે જ સોનાં (Gold)-ચાંદી (Silver)માં વેચવાલી શરૂ થઈ હતી.

સોનાં (Gold) (10 ગ્રામ): ₹1,49,000

ચાંદી (Silver) (1 કિલો): ₹2,52,719
આ ભાવો (Price) છેલ્લા કેટલાક સત્રોની તુલનામાં નોંધપાત્ર રીતે નીચા છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ, રોકાણકારો સુરક્ષિત માનાતી ધાતુઓમાંથી નફો જોઈ રહ્યા છે, જેના કારણે ભાવ (Price) પર દબાણ વધી રહ્યું છે.
