Junagadh/ જૂનાગઢ પોલીસની મેગા ડ્રગ્સ ડ્રાઈવ

જૂનાગઢ પોલીસે મેગા ડ્રાઈવ યોજી છે.

Top Stories Gujarat Breaking News
Image 2024 06 23T101910.145 જૂનાગઢ પોલીસની મેગા ડ્રગ્સ ડ્રાઈવ

Junagadh News: જૂનાગઢ પોલીસે મેગા ડ્રાઈવ યોજી છે. અનેક શંકાસ્પદ સ્થળો પર રાતે પોલીસની ટીમો ત્રાટકી હતી, જેમાં રૂપિયા 8 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે બે સપ્લાયરોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જૂનાગઢમાં પોલીસે ડ્ર્રગ્સના દૂષણને નાથવા મેગા ડ્રાઈવ યોજી હતી. કેટલાક શંકાસ્પદ સ્થળો પર રાત્રે પોલીસે એકાએક ધામા નાખતાં 24 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે બે સપ્લાયરોને ઝડપ્યા હતા. 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસસની 8 ટીમોએ ડ્રગ્સ વિરૂદ્ધ ડ્રાઈવ યોજી કાર્યવાહી હાથ ધરી છે, પકડાયેલા લોકોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો

આ પણ વાંચો: વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ