Mehsana news/ મહેસાણા : બોરિસણા ગ્રામ પંચાયત દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડતી કંપનીઓને નોટિસો ફટકારાઈ

કડી TDOના હુકમના પગલે તલાટીએ નોટિસો ફટકારી હતી

Gujarat

Mehsana News :  મહેસાણામાં બોરિસણા ગ્રામ પંચાયત દ્વારા કંપનીઓને નોટિસો ફટકારી છે. જેમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડતી કંપનીઓને નોટિસો ફટકારવામાં આવી છે. જેમાં પ્રદુષિત પામી છોડતી કે.પી.પોલીમર્સ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. તે સિવાય અલ્પાઇન પોલીમર્સ કંપનીને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

ખેતરોમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડવા મુદ્દે આ નોટીસો આપવામાં આવી છે. એટલું જ નહી GPCBને પણ કંપનીઓ સામે કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે. આમ કડી TDOના હુકમના પગલે તલાટીએ નોટિસો ફટકારી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Patan News/પાટણના સમીમાં દારૂની ડિલેવરીનો વીડિયો વાયરલ, પોલીસનું નામ ખોટું આપ્યાનો ખુલાસો

આ પણ વાંચો: Patan News/પાટણ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભ યોજાયો

આ પણ વાંચો: Patan News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે