જામનગર/ મેફેડ્રોન પાવડર મોકલનાર સપ્લાયર ઝડપાયો, પોલીસ નોંધ્યો ગુનો

મેફેડ્રોન પાવડર મોકલનાર સપ્લાયર ઝડપાયો. NDPS એકટના ગુનામાં આરોપી ઝડપાયો છે. પોલીસે મુંબઇ ખાતેથી સપ્લાયરને ઝડપી પાડ્યો છે.

Gujarat Others
મેફેડ્રોન
  • મેફેડ્રોન પાવડર મોકલનાર સપ્લાયર ઝડપાયો
  • NDPS એકટના ગુનામાં આરોપી ઝડપાયો
  • મુંબઇ ખાતેથી સપ્લાયરને ઝડપી પાડ્યો
  • પંચ કોશી બી ડિવિઝને ઝડપ્યો આરોપીને
  • પો.તપાસમાં ગુફારન સૈયદનું નામ ખુલ્યુ હતું
  • આરોપીને મુંબઇથી જામનગર લાવવામાં આવ્યો
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મેફેડ્રોન પાવડર મોકલનાર સપ્લાયર ઝડપાયો. NDPS એકટના ગુનામાં આરોપી ઝડપાયો છે. પોલીસે મુંબઇ ખાતેથી સપ્લાયરને ઝડપી પાડ્યો છે. આરોપીને મુંબઇથી જામનગર લાવવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ઉધના વિસ્તારમાં યુવકની હત્યા કરી આરોપીઓએ મૃતદેહ સાથે કર્યું એવું કે…

આ પણ વાંચો :અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા ફરાર

આ પણ વાંચો :હજારીગરની ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, પાણી અને ખાતરનો ખર્ચ થાય છે ઓછો

આ પણ વાંચો :ડાયમંડ બુર્સની સાઇટ પર કન્સ્ટ્રક્શન રોપ વે તૂટતા એક શ્રમિકનું મોત