Gandhinagar News/ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેંત્રુજયનો પ્રવાસ કરી ભગવંતોના આશીર્વાદ મેળવ્યા

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે સંકિત ગ્રુપ દ્વારા આયોજિત શેત્રુંજય તીર્થ યાત્રામાં જે શ્રદ્ધાળુઓએ સંપૂર્ણ ઉપવાસ સાથે સાત વાર શેત્રુંજય યાત્રા કરી છે એવા શ્રદ્ધાળુઓને મંત્રી હર્ષ સંઘવીએ ખભો આપી યાત્રા સુખરૂપ બનાવી હતી.

Gujarat Gandhinagar Breaking News

પાલીતાણાઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે સંકિત ગ્રુપ દ્વારા આયોજિત શેત્રુંજય તીર્થ યાત્રામાં જે શ્રદ્ધાળુઓએ સંપૂર્ણ ઉપવાસ સાથે સાત વાર શેત્રુંજય યાત્રા કરી છે એવા શ્રદ્ધાળુઓને મંત્રી હર્ષ સંઘવીએ ખભો આપી યાત્રા સુખરૂપ બનાવી હતી.

તેમણે સેવા કાર્યમાં જોડાઈને શ્રદ્ધાળુઓની આદરભાવ પૂર્વક સેવા પણ કરી હતી. તેમણે શેત્રુંજયની મુલાકાત વેળાએ વિવિધ જૈન દેરાસરોમાં દર્શન કરી ગુરુ ભગવંતોના આશીર્વાદ પણ મેળવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે’, હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ

આ પણ વાંચો: ટ્રાફિક નિયમ ભંગ સામે રાજ્યમાં 365 દિવસ ચલાવો પોલીસ ડ્રાઈવ: હર્ષ સંઘવી

આ પણ વાંચો: ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી