Not Set/ મીસાએ સાધ્યુ PM મોદી પર નિશાન કહ્યું, કોઇ પોતાના હનીમૂનમાં શું ખરીદી કરશે કેમ જણાવે?

નવી દિલ્હીઃ રાજ્યસભા સાસંદદ અને રાજદ નેતા મીસા ભારતીએ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર કેશલેશ અને ઓનલાઇન વ્યવસ્થાને વ્યક્તિની ગુપ્તતા માટે ખતરા સમાન ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે કોઇ પુખ્તને  શા માટે મજબૂર કરવામાં આવે કે, અંત વસ્ત્ર ખરીદે છે કે, બુટ ખરૂદી છે કે, શરાબ ખરીદે છે […]

India

નવી દિલ્હીઃ રાજ્યસભા સાસંદદ અને રાજદ નેતા મીસા ભારતીએ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર કેશલેશ અને ઓનલાઇન વ્યવસ્થાને વ્યક્તિની ગુપ્તતા માટે ખતરા સમાન ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે કોઇ પુખ્તને  શા માટે મજબૂર કરવામાં આવે કે, અંત વસ્ત્ર ખરીદે છે કે, બુટ ખરૂદી છે કે, શરાબ ખરીદે છે કે તબાંકૂ.

સાએ એક ખબર પર રિ- ટ્વીટ કર્યું હતું અને સવાલ ઉઠાવ્યા હતો કે, મોનિટરી ટ્રાંજેક્શન ડિજીટલ થઇ જાય તો. પ્રાઇવેશી પર તેની શું અસર થઇ શકે. આ ખબર પર પુછવામાં આવ્યુ હતુ કે, શું મેરીડ કપલ શા માટે જણાવે કે, તે હનીમૂન મનાવવા ક્યાં જઇ રહ્યા છે. અને તેન માટે શું ખરીદારી કરી છે.?  શું તેને પોતાની મરજીથી ખરીદદારી કરવાનો અધિકાર નથી. આમ વ્યક્તિગત માહિતી કેમ આપી શકાય. મીસાએ માહિતી અધિકાર અંતર્ગત નોટબંધી અંગે પ્રધાનમંત્રી કાર્યાલયના ઇન્કાર પર પણ ટોણો માર્યો હતો. મીસાએ લખ્યું હતુ કે, ભગવાનને સવાલ ના પુછાય ફક્ત ધન્યવાદદ આપી શકાય.

PM મોદી પર વધુ નિશાન સાધતા મીસાએ જણાવ્યુ હતું કે, 31 ડિસેમ્બર બાદ બધુ બરાબર થઇ જશે. લીમીટ્સ બંધી જેવા શબ્દો હટી જશે. બધુ જ સામાન્ય થઇ જશે. PM મોદીએ વચન આપ્યું છે.