ગુજરાત/ કડીમાં દારૂના અડ્ડા બંધ કરાવા MLAના ધક્કા, પોલીસને કરી રજૂઆત

કડીમાં દારુના અડ્ડા બંધ કરાવા MLA પોતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે. દારુના અડ્ડા બંધ કરાવા MLA દ્વારા રજૂઆત કરાવા છતાં કોઈ સાંભળતુ નથી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 21T160437.955 કડીમાં દારૂના અડ્ડા બંધ કરાવા MLAના ધક્કા, પોલીસને કરી રજૂઆત

કડીમાં દારુના અડ્ડા બંધ કરાવા MLA પોતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે. દારુના અડ્ડા બંધ કરાવા MLA દ્વારા રજૂઆત કરાવા છતાં કોઈ સાંભળતુ નથી. MLA કરશન સોલંકી અડા બંધ કરાવા પોલીસ સ્ટેશને ધક્કા ખાઇ રહ્યા છે. MLAનું કહેવું છે કે 4 દિવસથી પોલીસ સ્ટેશનના તેઓ ધક્કા ખાઈ રહ્યા છે છતાં કોઈ કાર્યવાહી હાધ ધરવામાં આવી નથી.

4 દિવસથી કડી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા છતાં કોઈ અસરકારક કામગીરી ના કરાતા આજે MLAએ નંદાસણ પોલીસ સમક્ષ રજૂઆત કરી. જો પોલીસ MLAનું સાંભળતી નથી તો પછી સામાન્ય ભોળી જનતાના શું હાલ થતા હશે તે સમજી શકાય છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. અને રાજ્યમાં પ્રતિબંધિત વસ્તુનું ખુલ્લેઆમ વેચાણ થતા પોતાની જવાબદારી માનતા એવા MLA દ્વારા દારૂના અડ્ડા બંધ કરાવા પોલીસને રજૂઆત કરવામાં આવી. MLAનો આગ્રહ છતાં પોલીસે કોઈ નક્કર પગલા લીધા નથી. આ મામલો બતાવે છે કે રાજ્યમાં પોલીસ તંત્ર ખાડે ગયુ છે અને લોકો પોતાની મનમાની કરવા લાગ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ હજી બંધ, પોલીસની NOC આપવામાં ઢીલી કામગીરી

આ પણ વાંચો:અમદાવાદ-વડોદરામાં ઇન્કમટેક્સ રેડમાં 200 કરોડથી વધુ બેનામી વ્યવહારો મળ્યા