Ahmedabad News : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજ કૌશલ જીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મોદીએ જણાવ્યું હતું કે સ્વરાજ કૌશલજી એ એક વકીલ અને એવા વ્યક્તિ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી જે વંચિતોના જીવનને સુધારવા માટે કાનૂની વ્યવસાયનો ઉપયોગ કરવામાં માનતા હતા. મોદીએ કહ્યું, “તેઓ ભારતના સૌથી યુવાન રાજ્યપાલ બન્યા અને તેમના રાજ્યપાલ પદ દરમિયાન મિઝોરમના લોકો પર એક અમીટ છાપ છોડી. એક સંસદસભ્ય તરીકેના તેમના વિચારો પણ નોંધનીય હતા.”
સ્વરાજ કૌશલજી ના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
Pained by the passing of Shri Swaraj Kaushal Ji. He distinguished himself as a lawyer and a person who believed in using the legal profession to improve the lives of the underprivileged. He became India’s youngest Governor and left a lasting impression on the people of Mizoram…
— Narendra Modi (@narendramodi) December 4, 2025
સ્વરાજ કૌશલજી ના નિધનથી દુઃખી છું. તેમણે એક વકીલ અને એવા વ્યક્તિ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી જે વંચિતોના જીવનને સુધારવા માટે કાનૂની વ્યવસાયનો ઉપયોગ કરવામાં માનતા હતા. તેઓ ભારતના સૌથી યુવાન રાજ્યપાલ બન્યા અને તેમના રાજ્યપાલ પદ દરમિયાન મિઝોરમના લોકો પર એક અમીટ છાપ છોડી. એક સંસદસભ્ય તરીકેના તેમના વિચારો પણ નોંધનીય હતા. આ દુઃખની ઘડીમાં મારા વિચારો તેમની પુત્રી બાંસુરી અને અન્ય પરિવારજનો સાથે છે. ઓમ શાંતિ.
Deeply saddened by the passing of eminent legal mind, Former Governor of Mizoram and Former Member of Parliament, Shri Swaraj Kaushal.
My sincere condolences to his daughter and MP Bansuri Swaraj, and to all members of the bereaved family.
— Mallikarjun Kharge (@kharge) December 4, 2025
