Not Set/ મોદીએ રહુલ સહિત કૉંગ્રેસના નેતાઓનો લીધા આડેહાથ, રાહુલની કરી મિમિક્રી

વારાણસી: મોદીએ આજે આડકતરી રીતે રાહુલના ભૂકંપવાળા નિવેદન અને અંગત ભ્રષ્ટાચારના આક્ષેપનો જવાબ આપ્યો હતો. બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેતા મોદીએ કહ્યું હતું કે, એક યુવા નેતા હાલમાં ભાષણ આપવાનું શીખી રહ્યા છે. જ્યારનું તેઓ બોલતા શીખ્યા છે મને ખૂબ આનંદ થયો છે. સારુ થયું તેમણે બોલવાનું શીખી લીધું, જેનાથી ખબર પડી […]

Gujarat

વારાણસી: મોદીએ આજે આડકતરી રીતે રાહુલના ભૂકંપવાળા નિવેદન અને અંગત ભ્રષ્ટાચારના આક્ષેપનો જવાબ આપ્યો હતો. બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેતા મોદીએ કહ્યું હતું કે, એક યુવા નેતા હાલમાં ભાષણ આપવાનું શીખી રહ્યા છે. જ્યારનું તેઓ બોલતા શીખ્યા છે મને ખૂબ આનંદ થયો છે. સારુ થયું તેમણે બોલવાનું શીખી લીધું, જેનાથી ખબર પડી કે દેશમાં ભૂકંપની શક્યતા નહીવત છે. તેઓ ન બોલતા તો મોટો ભૂકંપ આવતો અને દેશને મોટો નુકસાન વેઠવું પડતું. દેશ 10 વર્ષ સુધી બેઠો ન થઈ શકતો. નોંધનીય છે કે બુધવારે રાહુલ ગાંધીએ મહેસાણા ખાતે મોદી પર અંગત ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.