Not Set/ મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર

ભારત સરકાર ટેક્સ્ટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવાની તૈયારમાં છે. આ ક્રમમાં, સરકાર ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ વધારવા અને રોજગારીની તકો વધારવા માટે આશરે 300 ટેક્સટાઇલ ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી રહી છે. ચાલો આપણે જાણીએ કે આ પગલાંથી શું બદલાવો થશે….. ઇકોનોમિક્સ ટાઈમ્સની રિપોર્ટ અનુસાર, ટેક્સટાઇલ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઇ નિયમોમાં પણ ઢીલ આપી શકે છે. […]

Top Stories India Politics Business
handloom day modi 759 મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર

ભારત સરકાર ટેક્સ્ટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવાની તૈયારમાં છે. આ ક્રમમાં, સરકાર ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ વધારવા અને રોજગારીની તકો વધારવા માટે આશરે 300 ટેક્સટાઇલ ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી રહી છે. ચાલો આપણે જાણીએ કે આ પગલાંથી શું બદલાવો થશે…..

ap 09070401802 e1507261890315 મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર

ઇકોનોમિક્સ ટાઈમ્સની રિપોર્ટ અનુસાર, ટેક્સટાઇલ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઇ નિયમોમાં પણ ઢીલ આપી શકે છે. આ ઈમ્પોર્ટ ડ્યૂટી ફેબ્રિક્સ, ગાર્મેન્ટ્સ અને ફાઇબર્સ પર વધારી શેકે એવી સંભાવના છે. જણાવી દઈએ કે વાતો ચાલી રહી છે કે ઈમ્પોર્ટ ડ્યુટી 5-10% થી 20% સુધી કરી શકે છે.

Textile manufacturing india મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર

અહેવાલો અનુસાર, સરકાર આગામી સપ્તાહમાં તેની સૂચના આપી શકે છે. સરકારની આ પહેલ ટેક્સટાઇલ સેક્ટરમાં કામ કરતા લોકોને લાભ કરશે અને નવી રોજગારની તકો પણ ઉભી થશે.

Textile 22 7 17 મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર

જેનાથી આ સેક્ટરમાં મેન્યુફેક્ચરને ઘણો ફાયદો થશે અને અંદાજે 10.5 કરોડ લોકોને રોજગારી મળી શકે છે. આ પહેલા જુલાઈમાં પણ ડ્યુટી વધારવામાં આવી હતી.

textile k8sG મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર

એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણી પહેલા સરકાર આ ક્ષેત્રમાં રોજગાર પેદા કરવાનો પ્રયત્ન કરશે, જેથી તેમને આગામી લોકસભા ચૂંટણીમાં લાભ થશે.

sfiwyvgubi 1466933256 મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર

જુલાઇમાં, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુસર, સરકારે જેકેટ, સુટ્સ અને કાર્પેટ્સ સહિત 50 થી વધુ વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટીને બમણી કરી.

indi 20samarajiva 20flcikr મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર

વેપાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારત કાપડ સેક્ટરને કોઈ સીધો નિકાસ પ્રોત્સાહન આપી શકશે નહીં, તેથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સેગમેન્ટ શરૂ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Escravatura 8setembro2019 મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર