Not Set/ મોરબી કોંગ્રેસે જાહેર કર્યો વધુ એક વિવાદિત વિડીયો…

મોરબી કોંગ્રેસે જાહેર કર્યો વધુ એક વિવાદિત વિડીયો મોરબી બેઠક પર કોળી સમાજના મતો ખરીદવાનો વિડીયો ભાજપના સાંસદ મોહન કુંડારિયા પર મતોની સોદાબાજીનો આરોપ વિડીયોમાં કોળી મતદારો સમાજની વાડી બનાવવા માગ કરે છે વાડી બનાવવા ગ્રાન્ટમાંથી પૈસા આપવાની આપી ખાતરી કુંડારિયા મતદારોને ગ્રાન્ટમાંથી 2 લાખ આપવાની આપે છે ખાતરી મંતવ્ય ન્યૂઝ નથી કરી રહ્યું વિડીયોની […]

Gujarat Others Videos
video મોરબી કોંગ્રેસે જાહેર કર્યો વધુ એક વિવાદિત વિડીયો...
  • મોરબી કોંગ્રેસે જાહેર કર્યો વધુ એક વિવાદિત વિડીયો
  • મોરબી બેઠક પર કોળી સમાજના મતો ખરીદવાનો વિડીયો
  • ભાજપના સાંસદ મોહન કુંડારિયા પર મતોની સોદાબાજીનો આરોપ
  • વિડીયોમાં કોળી મતદારો સમાજની વાડી બનાવવા માગ કરે છે
  • વાડી બનાવવા ગ્રાન્ટમાંથી પૈસા આપવાની આપી ખાતરી
  • કુંડારિયા મતદારોને ગ્રાન્ટમાંથી 2 લાખ આપવાની આપે છે ખાતરી
  • મંતવ્ય ન્યૂઝ નથી કરી રહ્યું વિડીયોની પુષ્ટી

જુઓ શું છે આ વિવાદીત વીડિયોમાં………