Not Set/ મોરબી: સુંદરગઢ ગામે ૩૫ વર્ષના યુવાનને સ્વાઇન ફલુ પોઝીટીવ જણાતા લોકોમા ભય

મોરબી, રાજયભરમાં સ્વાઇન ફલુના કહેર  બેકાબૂ અને ભયજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે મોરબી હળવજના સુંદરગઢ ગામે ૩૫ વર્ષના યુવાનને સ્વાઇન ફલૂ પોઝીટીવ આનતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. આ યુવાનને  સારવાર માટે  રાજકોટની ખાનગી હોસ્પિટલમા ખસેડાયો હતો. હળવદ તાલુકામા સ્વાઇન ફલુ પોઝીટીવ જણાતા લોકોમા ભયનો માહોલ સર્જાયો હતો.

Gujarat Others Trending Videos

મોરબી,

રાજયભરમાં સ્વાઇન ફલુના કહેર  બેકાબૂ અને ભયજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે મોરબી હળવજના સુંદરગઢ ગામે ૩૫ વર્ષના યુવાનને સ્વાઇન ફલૂ પોઝીટીવ આનતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. આ યુવાનને  સારવાર માટે  રાજકોટની ખાનગી હોસ્પિટલમા ખસેડાયો હતો. હળવદ તાલુકામા સ્વાઇન ફલુ પોઝીટીવ જણાતા લોકોમા ભયનો માહોલ સર્જાયો હતો.