Not Set/ બાઈક પાર્કિંગ મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો, સ્થાનિકોમાં ભયનો માહોલ

મોરબી, મોરબીના કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. બાઈક પાર્કિંગ મામલે બોલાચાલી બાદ પથ્થરમારો થયો. સામસામે પથ્થરમારાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે એલસીબી, એસઓજી ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા અને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો..આ મામલે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Others Videos

મોરબી,

મોરબીના કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. બાઈક પાર્કિંગ મામલે બોલાચાલી બાદ પથ્થરમારો થયો. સામસામે પથ્થરમારાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે એલસીબી, એસઓજી ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા અને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો..આ મામલે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.