vadodra/ વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાંઝાડ તૂટી પડ્યું

6 વાહનોનો ખુડદો બોલી ગયો

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 07 01T180158.828 વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાંઝાડ તૂટી પડ્યું

Vadodra News :  વડોદરા સ્થિત એમ. એસ. યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં શિક્ષણ કામ ચાલી રહ્યું હતું ત્યારે જ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોય એવો ધડાકાનો અવાજ આવતા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા હતા. તેમણે જોયું તો પાર્કિંગ એરિયામાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું.

તૂટી પડેલા વૃક્ષની નીચેઅંદાજે અડધો ડઝન ટુ વ્હીલ દબાઈ ગયા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ટુ વ્હીલને જે નુકશાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે. યુનિવર્સિટી કેમ્પસમાં અનેક ઝાડ વર્ષો જુના છે. તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી. આ વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો જોખમી છે તે અંગે આજ સુધી કોઈ સર્વે પણ કરવામાં આવ્યો નથી. જો દુર્ઘટના વખતે કોઈ વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેઠા હોત તો શું હાલત થાત તેવો સવાલ પણ વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત