Covid-19 Update/ કોરોનાની ઘાતક ઝડપ, 24 કલાકમાં દિલ્હીમાં 51% અને મુંબઈમાં 12% દર્દીઓ વધ્યા

મુંબઈમાં શનિવારે કોરોના વાયરસના 6347 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસ પહેલા કરતા 12 ટકા વધુ છે. દિલ્હીમાં પણ કોરોનાની ગતિ તીવ્ર બની છે.

Top Stories India
મનસુખ માન્ડવિયા 1 2 કોરોનાની ઘાતક ઝડપ, 24 કલાકમાં દિલ્હીમાં 51% અને મુંબઈમાં 12% દર્દીઓ વધ્યા
  • મહાનગરી મુંબઈ કોરોનાના ભરડામાં
  • 24 કલાકમાં મુંબઈમાં 6,347 નવા કેસ
  • નવા કેસ પૈકી 5,712 અસિમ્પ્ટોમેટિક
  • એક જ દિવસમાં વધ્યાં 20% કેસ
  • મુંબઈમાં એક્ટિવ કેસ હવે 22,334

મુંબઈમાં શનિવારે કોરોના વાયરસના 6347 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસ પહેલા કરતા 12 ટકા વધુ છે. દિલ્હીમાં પણ કોરોનાની ગતિ તીવ્ર બની છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2714 નવા કેસની પુષ્ટિ થઈ છે, જે એક દિવસ પહેલા કરતા 51 ટકા વધુ છે. 31 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના 1796 દર્દીઓ સામે આવ્યા હતા. અહીં દર્દીઓના ચેપનો દર પણ વધીને 3.64% થઈ ગયો છે. હાલમાં, કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 6360 છે.

મુંબઈ

મુંબઈમાં શનિવારે કોરોના વાયરસના 6347 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસ પહેલા કરતા 12 ટકા વધુ છે. 31 ડિસેમ્બરે શહેરમાં 5,631 ચેપ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મુંબઈમાં આવેલા 6347 નવા કોવિડ-19 દર્દીઓમાંથી 5,712 એસિમ્પટમેટિક છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 451 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વિભાગ અનુસાર, શહેરમાં હાલમાં 22,334 સક્રિય દર્દીઓ છે, જ્યારે કુલ 7,50,158 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને હરાવી છે.

દિલ્હીમાં કોરોનાના 2714 નવા દર્દીઓ
બીજી તરફ દિલ્હીમાં પણ કોરોનાની ગતિ ચાલુ છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2714 નવા કેસની પુષ્ટિ થઈ છે, જે એક દિવસ પહેલા કરતા 51 ટકા વધુ છે. 31 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના 1796 દર્દીઓ સામે આવ્યા હતા. અહીં દર્દીઓના ચેપનો દર પણ વધીને 3.64% થઈ ગયો છે. હાલમાં, કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 6360 છે.

ટંકારીયા / ભરૂચ જિલ્લામાં ઓમિક્રોનનું પ્રથમ લેન્ડિંગ, લંડનથી મહિલા પોઝિટિવ આજે

ગુજરાત / ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ, હવે શું થશે ?

દુર્ઘટના / હરિયાણામાં પહાડી સરકતા અનેક વાહનો સાથે 20-25 લોકો દટાયાની આશંકા, 3 મૃતદેહ મળ્યા

અમદાવાદ / મનસુખ માંડવિયાએ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી

Ahmedabad / નવા વર્ષના સ્વાગતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નખશીખ નવોઢાની જેમ શણગારવામાં આવ્યું

Destination Wedding / ડેસ્ટિનેશન વેડિંગ માટે આ છે બેસ્ટ પ્લેસ, આવશે રોયલ ફિલિંગ