rakhi samwat/ મુંબઇ પોલીસે રાખી સાંવતની આ કારણસર કરી ધરપકડ,જાણો

રાખી સાવંતને લઈને મોટા સમાચાર આવ્યા છે. મુંબઈ પોલીસે રાખી સાવંતની અટકાયત કરી છે. શર્લિન ચોપરાએ ટ્વીટ કરીને રાખી વિશે આ માહિતી આપી છે.

Top Stories Entertainment
police arrested Rakhi Samwat

police arrested Rakhi Samwat:     રાખી સાવંતને લઈને મોટા સમાચાર આવ્યા છે. મુંબઈ પોલીસે રાખી સાવંતની અટકાયત કરી છે. શર્લિન ચોપરાએ ટ્વીટ કરીને રાખી વિશે આ માહિતી આપી છે. થોડા સમય પહેલા શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે હવે પોલીસે  કાર્યવાહી કરી છે અને રાખીને  કસ્ટડીમાં લીધી છે.

શર્લિન ચોપરાએ ટ્વિટ કર્યું
19 જાન્યુઆરીના રોજ શર્લિન ચોપરાએ ટ્વીટ કર્યું, ‘બ્રેકિંગ ન્યૂઝ અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. રાખી સાવંતના ABA 1870/2022ને ગઈકાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

શું છે મામલો?
બિગ બોસ 16 શરૂ થયા બાદ શર્લિન ચોપરાએ મેકર્સ પર સાજિદ ખાન પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શર્લિને કહ્યું કે જે વ્યક્તિએ ઘણી છોકરીઓનું શોષણ કર્યું છે. તેને શોમાં આવવાનો કોઈ અધિકાર નથી. આ પછી શર્લિને સાજિદ ખાન વિરુદ્ધ પોલીસનો સંપર્ક કર્યો.રાખી સાવંત સાજિદ ખાનને પોતાનો ભાઈ માને છે. એટલા માટે તેણે શર્લિનના આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા. પાપારાઝી સાથેની વાતચીતમાં રાખી સાવંતે શર્લિન વિરુદ્ધ ઘણી ખોટી વાતો કરી હતી.

Political/ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની વિદાય લગભગ નિશ્ચિત! જાણો કોણ બની શકે છે અધ્યક્ષ