Not Set/ MV ACT EFFECT..!! RTO કચેરી ખાતે રવિવારે પણ લાંબી લાઈનો…

નવા MV એક્ટ ને લઈને લોકોમાં ઘણો જ ફફડાટ જોવા મળી રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી દેશમાં લાગુ કરવામાં આવેલો આ એક્ટમાં સુધારા વધારા બાદ 16 સપ્ટેમ્બર થી ગુજરાત સરકારે પણ નવો એમવી એક્ટ ગુજરાત ખાતે લાગુ કર્યો હતો. પરંતુ કેટલાક ટેકનિકલ કારણોએસઆર સરકારે આ એક્ટ ના અમલીકરણ ની તારીખ વધારી દીધી છે. અને આગામી 15 […]

Top Stories Ahmedabad Gujarat
abad rto MV ACT EFFECT..!! RTO કચેરી ખાતે રવિવારે પણ લાંબી લાઈનો...

નવા MV એક્ટ ને લઈને લોકોમાં ઘણો જ ફફડાટ જોવા મળી રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી દેશમાં લાગુ કરવામાં આવેલો આ એક્ટમાં સુધારા વધારા બાદ 16 સપ્ટેમ્બર થી ગુજરાત સરકારે પણ નવો એમવી એક્ટ ગુજરાત ખાતે લાગુ કર્યો હતો. પરંતુ કેટલાક ટેકનિકલ કારણોએસઆર સરકારે આ એક્ટ ના અમલીકરણ ની તારીખ વધારી દીધી છે. અને આગામી 15 ઓક્ટોબર નક્કી કરી છે. જે હોય તે….

traffic 1 MV ACT EFFECT..!! RTO કચેરી ખાતે રવિવારે પણ લાંબી લાઈનો...

પરંતુ લોકો આ વખતે નવા એમવી એક્ટ નો ડર દેખાઈ રહ્યો છે. રોજ બ રોજ ટીવી અને ન્યૂઝ માં લોકોને મળેલા ચલણ ની રકમો એ લોકો માં ચલણ અને તેની રકમ નો ફફડાટ ઊભો કર્યો છે. લોકો ચલણ ના ડરથી પણ આરટીઓ ખાતે લાંબી લાઈનો માં કે પીયુસી ની લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.

new rules traffic of india 1567319856 MV ACT EFFECT..!! RTO કચેરી ખાતે રવિવારે પણ લાંબી લાઈનો...

સરકારે લાઇસન્સ અને આરટીઓ ને લગતા અન્ય કર્યો સત્વરે નિરકણ આવે તે માટે રવિવારે પણ  આરટીઓ ઓફફિસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જેને લોકો દ્વારા ખુબ જ ઉત્સાહ ભેર સ્વાગત કરવામાં આવ્યું છે. અને સવાર થી જ આરટીઓ કચેરી ખાતે લોકોની ખાસી ભીડ અથવા એમ કહીએ કે લાંબી લાઈનો જોવા મળી હતી. જો કે માત્ર ઓફલાઈન કામગીરી ચાલુ હોવાને પગલે અરજદારોને કચેરીઓ પર ખોટા ધક્કા ખાવા પડ્યા હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.