રાજય માં તાઉત વાવાઝોડું અનેક શહેરોમાં માં જોવા મળી રહ્યું છે ત્યારે રાજયમાં કરફ્યુ સહિતના આકરા પ્રતિબંધો છતાં પણ જોવા નથી મળી રહ્યો. દુકાનોમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે આજે ભારે વરસાદના પગલે અમદાવાદના પ્રખ્યાત આનંદ દાળવડા સેન્ટરને કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ સીલ મારવામાં આવ્યું છે.
આનંદ દાળવડા આગળની ભીડનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હરકતમાં આવી હતી. આ ટીમે કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ આનંદ દાળવડા સેન્ટર્સને સીલ મારી દીધુ હતું.
આ સિવાય ધંધાના સ્થળ પર આવતા મુલાકાતીઓ માટે થર્મલ સ્ક્રિનિંગ, સેનેટાઈઝરની વ્યવસ્થા પણ નહતી કરવામાં આવી. તેમજ દુકાનમાં 50 ટકા કરતાં વધુ સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો.