Not Set/ નરોડા : 5 પોલીસકર્મી સહિત 7 દારૂની મહેફિલ માણતા ઝડપાયાં

ગાંધીના ગુજરાતમાં કાગળ પર કહેવાતી દારૂબંદીની રોજે રોજ ફજેતી થતી ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના માં અમદાવાદનાં નરોડા ખાતે બની છે જેમાં, રેડ પાડવા વાળા ખુદ ગુણહગાર બની ને સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદનાં નરોડા વિસ્તારમાં આવેલી હોટેલ માલવા ખાતે દારૂ ની મહેફિલ ચાલી રહી હોવાના સમાચાર પોલીસ ને મળ્યા […]

Ahmedabad Top Stories Gujarat
daru નરોડા : 5 પોલીસકર્મી સહિત 7 દારૂની મહેફિલ માણતા ઝડપાયાં

ગાંધીના ગુજરાતમાં કાગળ પર કહેવાતી દારૂબંદીની રોજે રોજ ફજેતી થતી ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના માં અમદાવાદનાં નરોડા ખાતે બની છે જેમાં, રેડ પાડવા વાળા ખુદ ગુણહગાર બની ને સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદનાં નરોડા વિસ્તારમાં આવેલી હોટેલ માલવા ખાતે દારૂ ની મહેફિલ ચાલી રહી હોવાના સમાચાર પોલીસ ને મળ્યા હતા. ત્યાં જ્યાં રેડ પડતાં પોલીસ વિભાગના જ ત્રણ 5 કર્મચારીઓ ભરી મહફિલે ગુંહેગાર બન્યા હતા. અને તેમાથી એક તો નરોડા પોલીસ મથકે જ કાર્યરત છે. આ કેસ માં પાંચ પોલીસકર્મી સહિત 7ની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.