ધરપકડ/ ચારભુજા ડેવલોપર્સના ભાગીદાર વિપુલ ભીમાણીની છેતરપિંડીના કેસમાં કરવામાં આવી ધરપકડ

વડાેદરામાં ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડ અને વિશ્વાસઘાત મામલે ચારભુજા ડેવલોપર્સના ભાગીદાર વિપુલ ભીમાણી સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે,

Top Stories Gujarat
6 8 ચારભુજા ડેવલોપર્સના ભાગીદાર વિપુલ ભીમાણીની છેતરપિંડીના કેસમાં કરવામાં આવી ધરપકડ

વડાેદરામાં ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડ અને વિશ્વાસઘાત મામલે ચારભુજા ડેવલોપર્સના ભાગીદાર વિપુલ ભીમાણી સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે, જમીન વેચાણના ફરિયાદીના  અઢી કરોડથી વધુ રકમ નહીં આપી અને બંધ બેંકના ચેક આપીને છેતરપિડી અને વિશ્વાસઘાત ની  ફરિયાદ નોંધાઇ હતી, આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, આ કેસ સંદર્ભે વિપુલની ધરપકડ કરવામાં આવી છે. જમીનના કુલ 2,69,93,300  રૂપિયા આજદિન સુધી ચૂકવ્યા નથી,કરાર મુજબ ની રકમ ના ચેક બરોડા ગ્રામીણ બેંક ના આરબીઆઈ દ્વારા બંધ કરેલ નોન- સી.ટી.એસ. ચેકો આપી વિશ્વાસઘાત કર્યો  હતો.

ચારભુજા ડેવલોપર્સ ના ભાગીદારી પેઢીના વહીવટકર્તા વિપુલ મનસુખભાઈ ભીમાણી નો કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે,વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ઈપીકો કલમ 406, 420 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ કરી રહી છે….આ ડેવલોપર્સ સામે રાજેન્દ્ર નારાયણભાઇ પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી….

————————————————————————————————————————————————————–

Read More: ઈઝરાયલને સમર્થન આપવા પર ‘Coca Cola’ અને ‘Nestle’ની મુશ્કેલીઓ વધી!

Read More: દિલ્હી વાયુ પ્રદૂષણ સમસ્યાનો ઉકેલ ‘કૃત્રિમ વરસાદ’, શું છે ‘ક્લાઉડ સીડિંગ’ ટેકનોલોજી ?

Read More: હનીટ્રેપમાં ફસાયેલા રિટાયર્ડ ફોજીએ કરી આત્મહત્યા, બ્લેકમેલ કરનારાઓમાં પોલીસ પણ સામેલ


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo YouTube

Download Mobile App :  Andiroid  |  IOS