લાંચ/ માંગરોળમાં 50 હજારની લાંચ લેતા PSI ઝડપાયો

માંગરોળમાં પાલોદ પોલીસ ચોકીનો પીએસઆઇ લાંચ લેતા ઝડપાયો છે,એક ગુનામાં ફરિયાદીને હેરાન નહીં કરવા મામલે પીએસઆઇએ માંગી હતી લાંચ

Top Stories Gujarat
7 માંગરોળમાં 50 હજારની લાંચ લેતા PSI ઝડપાયો
  • માંગરોળના પાલોદ પોલીસ ચોકીનો PSI લાંચ લેતા ઝડપાયો
  • જશમત મૂળિયાએ એક ગુનામાં ફરિયાદીને હેરાન નહીં કરવા માટે માંગી હતી લાંચ
  • 50 હજારની લાંચ લેવા જતાં એસીબીના છટકામાં ભેરવાયો
  • એસીબીએ 50 હજારની રકમ રિકવર કરી
  • એસીબીએ લાંચિયા PSIને ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી

માંગરોળમાં પાલોદ પોલીસ ચોકીનો પીએસઆઇ લાંચ લેતા ઝડપાયો છે,એક ગુનામાં ફરિયાદીને હેરાન નહીં કરવા મામલે પીએસઆઇએ માંગી હતી લાંચ,50 હજારની લાંચ માંગી હતી, એસીબી પોલીસે છટકું ગોઠવીને પીએસઆઇને ઝડપી પાડયો હતો…..એસીબીએ 50 હજારની રકમ રિકવરી કરી…..લાંચિયા પીએસઆઇને ડિટેઇન કરીને વધુુ તપાસ હાથ ધરી છે.


 

whatsapp ad White Font big size 2 4 માંગરોળમાં 50 હજારની લાંચ લેતા PSI ઝડપાયો

—————————————————————————————————————————————————————

 

આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો