Not Set/ સગાઈ બાદ નતાશાએ બિકિનીમાં શેર કર્યો ફોટો, ફેન્સે ભાભી બોલાવવાનું કર્યુ શરૂ

નતાશા સ્ટેનકોવિચે બે દિવસ પહેલા ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરી લીધી છે. આ સમયે બંને પોતાનો ક્વોલિટી સમય વિતાવી રહ્યા છે. નતાશાએ સગાઈનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં હાર્દિક પોતાના ઘૂંટણ પર બેસીને નતાશાને રીંગ પહેરાવી રહ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે. Instagram will load in the […]

Uncategorized
Natasha સગાઈ બાદ નતાશાએ બિકિનીમાં શેર કર્યો ફોટો, ફેન્સે ભાભી બોલાવવાનું કર્યુ શરૂ

નતાશા સ્ટેનકોવિચે બે દિવસ પહેલા ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરી લીધી છે. આ સમયે બંને પોતાનો ક્વોલિટી સમય વિતાવી રહ્યા છે. નતાશાએ સગાઈનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં હાર્દિક પોતાના ઘૂંટણ પર બેસીને નતાશાને રીંગ પહેરાવી રહ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે.

Instagram will load in the frontend.

તાજેતરમાં નતાશાએ ઇંસ્ટાગ્રામ પર કેટલાક બિકીની ફોટો પણ શેર કર્યા છે. આ ફોટામાં નતાશા બોલ્ડ લાગી રહી છે. લોકો આ તસવીરને પસંદ કરી રહ્યા છે, પરંતુ આ તસવીરો પર લોકો નતાશાને ભાભી કહેવા લાગ્યા છે. હાર્દિકનાં ઘણા ફેને આ ફોટો શેર કર્યો છે અને તેને ભાભી કહેવાનું શરૂ કરી દીધુ છે. આ તસવીરોમાં નતાશા ખૂબ જ સુંદર લાગી રહી છે.

Instagram will load in the frontend.

સગાઈ વિશે વાત કરીએ તો પહેલા હાર્દિકે નતાશાને પ્રપોઝ કર્યું હતુ અને ત્યારબાદ રીંગ પહેરાવી તેને કિસ કરી. બોટ પર ધીમા અવાજમાં સંગીત વાગી રહ્યુ હતું. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા નતાશા રિયાલિટી ડાન્સ શો ‘નચ બલિયે’માં ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અલી ગોની સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.