Not Set/ પદ્માવતી: ભણસાલીના શિરચ્છેદ પર 5 કરોડનું ઈનામ, 1 ડિસેમ્બરે ભારત બંધ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રીલીઝ ડેટ જેમ નજીક આવી રહી છે તેમ આ વિવાદ તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સિનેમાઘરોમાં આગચંપી, જાનહાની અને હિંસા ફેલાવવાની ધમકી આપવામાં આવી રહી છે. યૂપી સરકારે પણ આ વિવાદને લઈને તેમજ હિંસા ન ફેલાય તે કારણોસર પદ્માવતી ના રીલીઝ પર રોક લગાવવાની વાત કરી છે ત્યારે આ વચ્ચે […]

Entertainment

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રીલીઝ ડેટ જેમ નજીક આવી રહી છે તેમ આ વિવાદ તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સિનેમાઘરોમાં આગચંપી, જાનહાની અને હિંસા ફેલાવવાની ધમકી આપવામાં આવી રહી છે. યૂપી સરકારે પણ આ વિવાદને લઈને તેમજ હિંસા ન ફેલાય તે કારણોસર પદ્માવતી ના રીલીઝ પર રોક લગાવવાની વાત કરી છે ત્યારે આ વચ્ચે મેરઠમાં એક રાજપૂત નેતાએ સંજય લીલા ભણસાલી વિરૂદ્ધ એક ફરમાન જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે ભણસાલીનું માથુ જે વ્યક્તિ વાઢીને લાવશે તેને પાંચ કરોડનું ઈનામ મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 1 ડિસેમ્બરે રીલીઝ થવાની છે અને આ દિવસે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.