Not Set/ કોલકત્તામાં બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગ, અગ્નિશામકની ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે

કોલકત્તામાં સ્ટ્રીટ પાર્કમાં એક બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગ્યાના સમાચાર મળ્યા છે. ઘટનાની જાણ થતા અગ્નિશામક ૧૦ ગાડીઓ આગ બુઝવવા માટે પ્રયત્નો કરી રહી છે. Fire breaks out at in a high rise building on Kolkata's park street. 10 fire tenders at the spot pic.twitter.com/oU1bxBxfQr— ANI (@ANI) November 5, 2018 સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આગ પાંચમાં […]

Top Stories India Trending
kolkata fire3 કોલકત્તામાં બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગ, અગ્નિશામકની ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે

કોલકત્તામાં સ્ટ્રીટ પાર્કમાં એક બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગ્યાના સમાચાર મળ્યા છે. ઘટનાની જાણ થતા અગ્નિશામક ૧૦ ગાડીઓ આગ બુઝવવા માટે પ્રયત્નો કરી રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આગ પાંચમાં માળ પર લાગી છે. તમને જણાવી દઈએ કે હજુ સવારે જ અહી કોટક સિક્યોરીટી સર્વર રૂમમાં આગ લાગી હતી. ત્યારબાદ થોડા જ સમયમાં આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી છે.

સવારે ૧૧ વાગ્યે લાગેલી આગના લીધે હજુ સુધી કોઈના જાન-હાનિના સમાચાર મળ્યા નથી. આ બિલ્ડીંગનું નામ એપીજે હાઉસ છે.

આ બિલ્ડીંગમાં ઘણા બીજા પણ મુખ્ય કોર્પોરેટ કાર્યલય છે.