દિલ્લી
ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર થમવાનું નામ નથી લઇ રહ્યો. દિલ્લીમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે.
દેશની રાજધાનીમાં ઠંડીમાં રસ્તા પર ફૂટપાથ પર સુઈ રહેલા લોકોને શેલ્ટર હોમનો આશરો અપાયો છે.
ભારે ઠંડીના લીધે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું છે. આ ધુમ્મસને લીધે દિલ્લી આવનારી ૧૨ ટ્રેનો મોડી ચાલી રહી છે. છેલ્લા અઠવાડિયામાં દિલ્લી આવનારી લગભગ મોટા ભાગની ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.