Not Set/ લોહીનો વ્યાપાર ચલાવતી આ પોપ્યુલર હિરોઈનની થઇ ધરપકડ

સાઉથની પોપ્યુલર હિરોઈન સંગીતા બાલનની પોલીસે દેહવ્યાપારના ધંધામાં સક્રિય હોવાના કારણે ધરપકડ કરી છે. સંગીતા પર આરોપ મુકવામાં આવ્યો છે  કે પાનાપુયરના એક પ્રાયવેટ રિસોર્ટમાં ચાલતા સેક્સ રેકેટમાં શામેલ હતી. સંગીતા સાથે આ ધંધામાં બીજી પણ કેટલીક હિરોઈનના નામ સામે આવ્યા છે. પોલીસે સુરેશ નામના એક શખ્શની પણ ધરપકડ કરી છે. એક રીપોર્ટ મુજબ પોલીસને […]

India Trending
1c7ff4a8 67c5 11e8 8b70 a9b23b84985b લોહીનો વ્યાપાર ચલાવતી આ પોપ્યુલર હિરોઈનની થઇ ધરપકડ

સાઉથની પોપ્યુલર હિરોઈન સંગીતા બાલનની પોલીસે દેહવ્યાપારના ધંધામાં સક્રિય હોવાના કારણે ધરપકડ કરી છે. સંગીતા પર આરોપ મુકવામાં આવ્યો છે  કે પાનાપુયરના એક પ્રાયવેટ રિસોર્ટમાં ચાલતા સેક્સ રેકેટમાં શામેલ હતી. સંગીતા સાથે આ ધંધામાં બીજી પણ કેટલીક હિરોઈનના નામ સામે આવ્યા છે. પોલીસે સુરેશ નામના એક શખ્શની પણ ધરપકડ કરી છે. એક રીપોર્ટ મુજબ પોલીસને રિસોર્ટમાં ચાલી રહેલા દેહવ્યાપારની માહિતી મળી હતી.

vani rani actress sangeetha arrested running flesh trade chennai લોહીનો વ્યાપાર ચલાવતી આ પોપ્યુલર હિરોઈનની થઇ ધરપકડ

ત્યારબાદ પોલીસે રિસોર્ટમાં દરોડા પડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ ધંધામાં મોટા ભાગે ઉત્તર ભારતની છોકરીઓ શામેલ હતી. સંગીતા અને સુરેશને એગ્મોર ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સામે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ બંનેને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

IMG 20180603 185752 લોહીનો વ્યાપાર ચલાવતી આ પોપ્યુલર હિરોઈનની થઇ ધરપકડ

જણાવી દઈએ કે સંગીતા સન ટીવીના પોપ્યુલર શો વાની રાનીથી ફેમસ થઇ હતી, જેમાં એમણે ડબલ રોલ કર્યો હતો. 1996માં સંગીતાએ ફિલ્મ કરુપ્પા રોજા થી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ સિવાય સંગીતા કેટલીક ટીવી સિરિયલ પણ કરી ચુકી છે.

સંગીતા બોલીવૂડ એક્ટ્રેસ યામિ ગૌતમ સાથે પણ કામ કરી ચુકી છે, જયારે સાઉથમાં શ્રીકુમાર, ગુહાન શાનમુગમ અને માનસ ચાવલી જેવા કલાકારો સાથે કામ કરી ચુકી છે. આ પહેલીવાર નથી કે દેહવ્યાપારમાં કોઈ હિરોઈન ફસાઈ હોઈ.

maxresdefault 3 લોહીનો વ્યાપાર ચલાવતી આ પોપ્યુલર હિરોઈનની થઇ ધરપકડ

આ પહેલા શ્વેતા બસુ પ્રસાદ, શર્લીન ચોપડા, મિષ્ટી મુખર્જી, કન્નડ એક્ટ્રેસ યમુના, ભુવનેશ્વરી, તેલુગુ એક્ટ્રેસ સાયરા બાનો, નીતુ અગ્રવાલ, દીવ્યા શ્રી અને તમિલ એક્ટ્રેસ એશ અન્સારીનું નામ પણ સામે આવી ચુક્યું છે.