આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને ઉદ્યોગપતિ અનિલ અંબાનીએ પાંચ હજાર કરોડ રૂપિયાનો માનહાનિ દાવો કર્યો છે. આ માનહાનિનો દાવો એટલા માટે કરવામાં આવ્યો છે કે અનિલ અંબાણીને રાફેલ ડીલમાં તેમણી બદનામીને લઈને આ નોટિસ આપી છે.
राफेल डील: अनिल अंबानी ने संजय सिंह को भेजा 5000 करोड़ का मानहानि नोटिस…https://t.co/bpgCjFpqGc#SanjaySingh #AnilAmbani pic.twitter.com/cabm9azofh
— Ghamasan.com (@GHMSNNews) February 16, 2018
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના 10 કરોડની માનહાનીના કેસનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના વધુ નેતા માનહાનીના કેસમાં સપડાઈ ગયા છે. સંજય સિંહે 13 ફેબ્રુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, ભારત અને ફ્રાંસ વચ્ચે 36 રાફેલ વિમાનોને 56000 કરોડ રૂપિયાનો સોદો થયો છે. જેમાં રિલાયન્સ ડિફેંસ લિમીટેડ ફ્રાંસની એવિએશન કંપની ડેસોલ્ટ એવિએશનને 22000 કરોડનો ક્રોન્ટ્રેક મળવાનો આરોપ લગાવ્યો હતો.
उद्योगपतियों की दबंगई चरम पर है, पहले घोटाला करेंगे, फिर उसके ख़िलाफ़ आवाज़ उठाने वालों पर मानहानि,राफ़ेल रक्षा सौदे का घोटाला उजागर करने पर अम्बानी ने मेरे ऊपर देश का सबसे बड़ा 5000 करोड़ का मानहानि नोटिस भेजा, अपनी बात पर क़ायम हूँ बन्दरघुड़की नही चलेगी https://t.co/EIF8Liaew0
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 16, 2018
માનહાનીમાં સંજય સિંહે વળતો જવાબ આપ્યો હતો હતો અને કહ્યું હતું કે કોઈ અંબાની અથવા અડવાણી આમ આદમીની અવાજ દબાવી શકે તેમ નથી.
