Not Set/ બી.સી.સી.આઈ અને ચૌધરી સીએફઓની ધમકી અંગે આપે જવાબ : સુપ્રીમ કોર્ટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બી.સી.સી.આઈ) ના મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) સંતોષ રાંગનેકરે બોર્ડના કાર્યકારી કોષાધ્યક્ષ અનિરુધ ચૌધરી દ્વારા હત્યાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો કર્યો હતો. બોર્ડના સીએફઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ બાદ બુધવારે સુપ્રીમ કોર્ટે બી.સી.સી.આઈ અને અનિરુધ ચૌધરી પાસે જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવીલ્કર અને જજ ડી.વાય. ચંદ્રચૂદની ખંડપીઠે બોર્ડને કેસ પર […]

India
sc bcci બી.સી.સી.આઈ અને ચૌધરી સીએફઓની ધમકી અંગે આપે જવાબ : સુપ્રીમ કોર્ટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બી.સી.સી.આઈ) ના મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) સંતોષ રાંગનેકરે બોર્ડના કાર્યકારી કોષાધ્યક્ષ અનિરુધ ચૌધરી દ્વારા હત્યાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો કર્યો હતો. બોર્ડના સીએફઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ બાદ બુધવારે સુપ્રીમ કોર્ટે બી.સી.સી.આઈ અને અનિરુધ ચૌધરી પાસે જવાબ માંગ્યો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવીલ્કર અને જજ ડી.વાય. ચંદ્રચૂદની ખંડપીઠે બોર્ડને કેસ પર સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. પીઠે આ જવાબ એમિકસ ક્યુરી ગોપાલ સુબ્રમણ્યમ દ્વારા સીએફઓ સંચાલકોની સમિતિના  પ્રમુખ વિનોદ રાયને રજૂ કરેલા ઈ-મેલ બાદ માંગ્યો છે.