Not Set/ યુવકોને ખેતી તરફ આકર્ષિત કરવા માટે કરાવીશું બ્યુટી કોન્ટેસ્ટ …. કૃષિમંત્રીની ફોર્મ્યુલા

ગોવાના કૃષિમંત્રી વિજય સરદેસાઈએ યુવકોને ખેતી તરફ આકર્ષિત કરવા માટે એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. વિજય સરદેસાઈએ કહ્યું કે યુવકોને ખેતી કરાવવા માટે ધાન્યના ખેતરોમાં બ્યુટી કોન્ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. વિજય વિધાનસભામાં આજે કૃષિવિભાગ માટે અનુદાનની માંગ પર જવાબ આપી રહ્યા હતા. વિજય સરદેસાઈ એ કહ્યું કે કૃષિને આકર્ષક વ્યવસાય બનાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ. […]

Top Stories India
india organic farming યુવકોને ખેતી તરફ આકર્ષિત કરવા માટે કરાવીશું બ્યુટી કોન્ટેસ્ટ .... કૃષિમંત્રીની ફોર્મ્યુલા

ગોવાના કૃષિમંત્રી વિજય સરદેસાઈએ યુવકોને ખેતી તરફ આકર્ષિત કરવા માટે એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. વિજય સરદેસાઈએ કહ્યું કે યુવકોને ખેતી કરાવવા માટે ધાન્યના ખેતરોમાં બ્યુટી કોન્ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. વિજય વિધાનસભામાં આજે કૃષિવિભાગ માટે અનુદાનની માંગ પર જવાબ આપી રહ્યા હતા.

53480 meppbrdzhz 1497697042 e1533218667625 યુવકોને ખેતી તરફ આકર્ષિત કરવા માટે કરાવીશું બ્યુટી કોન્ટેસ્ટ .... કૃષિમંત્રીની ફોર્મ્યુલા

વિજય સરદેસાઈ એ કહ્યું કે કૃષિને આકર્ષક વ્યવસાય બનાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ. એમણે કહ્યું કે આજની યુવા પેઢી ખેતી તરફ આકર્ષિત નથી હોતી. એમને લાગે છે કે આ વૃદ્ધ લોકોનો વ્યવસાય છે. કૃષિને અનુદાન આપવાની જરૂર છે.

મંત્રી વિજય સરદેસાઈએ કહ્યું કે જો આપ ચાહો તો ધાન્યના ખેતરોમાં બ્યુટી કોન્ટેસ્ટ આયજીત કરી શકીએ છીએ. યુવકોને આવવા દો. આપ આવું કરી શકો છો. યુવા પેઢીને કૃષિ તરફ આકર્ષિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ.