Not Set/ ઈંડાના ભાવમાં જોરદાર ઉછાળો

શાકભાજીના વધેલા ભાવોથી લોકો પરેશાન છે. ત્યારે છેલ્લા 5 દિવસથી ઈંડાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હોલસેલ માર્કેટમાં ઈંડાના ભાવ સરેરાશ 4 રૂપિયાથી 6 રૂપિયા થઈ ગયા છે.જેના કારણે રિટેલ માર્કેટમાં પણ ઈંડાના ભાવ 7 રુ. થી 8 રૂપિયા જેટલા થઈ ચૂક્યા છે. ઠંડીમાં વધતી માંગને પહોંચી વળવા પૂરતું ઈંડાનું ઉત્પાદન ન થતું […]

Business
06nl egg 05augnlMKA2.rtf GU336RJON.1NL06 EGG ઈંડાના ભાવમાં જોરદાર ઉછાળો

શાકભાજીના વધેલા ભાવોથી લોકો પરેશાન છે. ત્યારે છેલ્લા 5 દિવસથી ઈંડાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હોલસેલ માર્કેટમાં ઈંડાના ભાવ સરેરાશ 4 રૂપિયાથી 6 રૂપિયા થઈ ગયા છે.જેના કારણે રિટેલ માર્કેટમાં પણ ઈંડાના ભાવ 7 રુ. થી 8 રૂપિયા જેટલા થઈ ચૂક્યા છે. ઠંડીમાં વધતી માંગને પહોંચી વળવા પૂરતું ઈંડાનું ઉત્પાદન ન થતું હોવાથી આ ભાવો વધારી દેવામાં આવ્યા છે. જેના લીધે દુકાનદારો અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.