Not Set/ લશ્કર-એ-તોઈબાના 3 આતંકીઓ ઠાર

હંદવાડાના માગમ વિસ્તારમાં મગળવારે વહેવી સવારથી પોલીસ અને આતંકી વચ્ચે અથડામણ થઈ રહી હતી.આ અથડામણમાં લશકર-એ-તોઈબાના 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના હોવાનું જાણવા મળ્યું છે.જમ્મુ કાશ્મીરના ડિજીપી એસ.પી વૈદ દ્વારા ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી છે.મહત્વનું છે કે, પોલીસને આ વિસ્તારમાં 2-3 આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળતા અહીંનો વિસ્તાર કોર્ડન […]

India
67 kashmir 5 લશ્કર-એ-તોઈબાના 3 આતંકીઓ ઠાર

હંદવાડાના માગમ વિસ્તારમાં મગળવારે વહેવી સવારથી પોલીસ અને આતંકી વચ્ચે અથડામણ થઈ રહી હતી.આ અથડામણમાં લશકર-એ-તોઈબાના 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના હોવાનું જાણવા મળ્યું છે.જમ્મુ કાશ્મીરના ડિજીપી એસ.પી વૈદ દ્વારા ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી છે.મહત્વનું છે કે, પોલીસને આ વિસ્તારમાં 2-3 આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળતા અહીંનો વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે વેહલી સવારથી અથડામણ ચાલુ થઈ હતી.