Not Set/ ફ્લીપકાર્ટનાં કો- ફાઉન્ડર સચિન બંસલ 740 કરોડ સુધીનું રોકાણ કરી શકે છે ‘Ola’માં

ઈ કોમર્સ કંપની ફ્લીપકાર્ટનાં કો- ફાઉન્ડર સચિન બંસલે કંપનીનો પોતાનો હિસ્સો વેચી દીધો છે. તેઓ રાઈડ સર્વિસ આપતી કંપની ઓલામાં પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે એવાં રીપોર્ટ સામે આવ્યા છે. ફ્લીપકાર્ટ અને વોલમાર્ટની દિલને કારણે સચિને ઘણી કમાણી કરી છે કંપનીઓ પોતાનો હિસ્સો વેચીને. 37 વર્ષનાં સચિન બંસલે અંદાજે 1 બિલીયન ડોલરની રોકડી કરી હતી […]

Top Stories India Business
sachin bansal ફ્લીપકાર્ટનાં કો- ફાઉન્ડર સચિન બંસલ 740 કરોડ સુધીનું રોકાણ કરી શકે છે ‘Ola’માં

ઈ કોમર્સ કંપની ફ્લીપકાર્ટનાં કો- ફાઉન્ડર સચિન બંસલે કંપનીનો પોતાનો હિસ્સો વેચી દીધો છે. તેઓ રાઈડ સર્વિસ આપતી કંપની ઓલામાં પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે એવાં રીપોર્ટ સામે આવ્યા છે.

ફ્લીપકાર્ટ અને વોલમાર્ટની દિલને કારણે સચિને ઘણી કમાણી કરી છે કંપનીઓ પોતાનો હિસ્સો વેચીને. 37 વર્ષનાં સચિન બંસલે અંદાજે 1 બિલીયન ડોલરની રોકડી કરી હતી પોતાનો શેર વેચીને. હવે તેઓ ઓલા કંપનીમાં 100 મીલીયન ડોલર સુધીનું રોકાણ કરી શકે છે. સચિન બંસલ અને બીની બંસલે બેંગ્લોર બેઝ ઓનલાઈન કંપની ફ્લીપકાર્ટ શરુ કરી હતી.

જો આ ડીલ ફાઈનલ થઇ જશે તો આ ઇન્ડીયન ઈન્ટરનેટ અને ભારતનાં ઈ કોમર્સ જગતની સૌથી મોટી પર્સનલ ઇન્વેસ્ટમેન્ટની ડીલ હશે. સ્વાભાવિક વાત છે કે હાલ બંને કંપની ફ્લીપકાર્ટ અને ઓલા એક્સપાન્ડ થઇ રહી છે એટલે એ માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડવાની જ.

જોકે આ રોકાણ બાબતે ઓલા કંપનીના સીઈઓ કે ખુદ સચિન બંસલ કઈ બોલ્યા નથી.