Not Set/ Independence Day 2018 : 15 ઓગસ્ટ પર મિત્રોને મોકલો આવા શક્તિશાળી સુવિચાર

સ્વતંત્રતા દિવસ આપણને એ સ્વતંત્રતા સેનાનીઓની યાદ અપાવે છે, જેમના બલિદાન ના કારણે આપણને આઝાદી મળી. આઝાદી ના 71 વર્ષમાં ભારતે દરેક ક્ષેત્રમાં ખુબ ઉન્નતિ કરી છે. દરેક ભારતવાસી હિન્દુસ્તાનના સ્વતંત્રતા દિવસને તહેવારની જેમ હર્ષોલ્લાસથી ઉજવે છે. લોકો એકબીજાને સ્વતંત્રતા દિવસના અભિનંદન પાઠવે છે. મીઠાઈ વહેંચીને તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે છે. ભારતને સ્વતંત્રતા […]

Top Stories India
Happy indepnece day 06 Independence Day 2018 : 15 ઓગસ્ટ પર મિત્રોને મોકલો આવા શક્તિશાળી સુવિચાર

સ્વતંત્રતા દિવસ આપણને એ સ્વતંત્રતા સેનાનીઓની યાદ અપાવે છે, જેમના બલિદાન ના કારણે આપણને આઝાદી મળી. આઝાદી ના 71 વર્ષમાં ભારતે દરેક ક્ષેત્રમાં ખુબ ઉન્નતિ કરી છે.

દરેક ભારતવાસી હિન્દુસ્તાનના સ્વતંત્રતા દિવસને તહેવારની જેમ હર્ષોલ્લાસથી ઉજવે છે. લોકો એકબીજાને સ્વતંત્રતા દિવસના અભિનંદન પાઠવે છે. મીઠાઈ વહેંચીને તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે છે.

ભારતને સ્વતંત્રતા અપાવવામાં ઘણા મહાપુરુષો એ પોતાનું જીવનનું બલિદાન આપી દીધું હતું. આવો જાણીએ સ્વતંત્રતા દિવસ પર કેટલાક મહાપુરુષો ના વિચાર.

સ્વતંત્રતા જન્મસિદ્ધ હક નહિ, કર્મસિદ્ધ હક છે. – વિનોબા ભાવે

EmilysQuotes.Com freedomamazinggreatwisdompricedearlifebreathlivinginspirationalIndependence DayMahatma Gandhi1 e1534250846355 Independence Day 2018 : 15 ઓગસ્ટ પર મિત્રોને મોકલો આવા શક્તિશાળી સુવિચાર

કોઈ પણ કિંમત પાર સ્વતંત્રતાનો મોલ ના કરી શકાય. એ જીવન છે. જીવવા માટે ભલા કોઈ શું કિંમત ચુકવશે? – મહાત્મા ગાંધી

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ – રામપ્રસાદ બિસ્મિલ

દિલસે નિકલેગી ના મર કર ભી વતન કી ઉલફત,

મેરી મિટ્ટી સે બહુ ખુશ્બુ-એ-વફા આયેગી – લાલચંદ ફલક

113 e1534251109476 Independence Day 2018 : 15 ઓગસ્ટ પર મિત્રોને મોકલો આવા શક્તિશાળી સુવિચાર

ઇન્ક્લાબ ઝિંદાબાદ – ભગત સિંહ

અબ ભી જિસકા ખૂન ના ખૌલા, ખૂન નહિ વો પાની હૈ,

જો દેશ કે કામ ના આયે, વો બેકાર જવાની હૈ. – ચંદ્ર શેખર આઝાદ

subhas chandra bose 650x400 71516621127 e1534251013469 Independence Day 2018 : 15 ઓગસ્ટ પર મિત્રોને મોકલો આવા શક્તિશાળી સુવિચાર

તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા. – સુભાષ ચંદ્ર બોઝ