Not Set/ ગૂગલે પણ મારી દીધી ગુલાટી, અયોધ્યાની જગ્યાએ લખી દીધું “મંદિર અહિયાં જ બનશે”

નવી દિલ્હી, એક બાજુ જ્યાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈ ગરમી જોવા મળી રહી છે ત્યારે આ વચ્ચે સોશિયલ મીડિયામાં યુઝર શનિવારે હેરાન થઇ ગયા હતા, જયારે પોતાની ટાઈમલાઈન પર ગૂગલ મેપનો એક સ્ક્રીનશોટ જોયો હતો. હકીકતમાં, ગૂગલના આ સ્ક્રીનશોટમાં રામજન્મભૂમિ અયોધ્યાની જગ્યાએ લખવામાં આવ્યું હતું , મંદિર અહિયા જ બનશે:. જો કે ત્યારબાદ ગૂગલ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

એક બાજુ જ્યાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈ ગરમી જોવા મળી રહી છે ત્યારે આ વચ્ચે સોશિયલ મીડિયામાં યુઝર શનિવારે હેરાન થઇ ગયા હતા, જયારે પોતાની ટાઈમલાઈન પર ગૂગલ મેપનો એક સ્ક્રીનશોટ જોયો હતો.

હકીકતમાં, ગૂગલના આ સ્ક્રીનશોટમાં રામજન્મભૂમિ અયોધ્યાની જગ્યાએ લખવામાં આવ્યું હતું , મંદિર અહિયા જ બનશે:. જો કે ત્યારબાદ ગૂગલ મેપમાં સર્ચ કરવામાં આવતા ત્યાં પણ આ જ લોકેશન મળ્યું હતું.

गूगल मैप में अयोध्या की जगह लिखा- 'मंदिर यहीं बनेगा', बाद में मिटायाસ્ક્રીનશોટમાં મંદિર અહિયા જ બનશે માર્કર અયોધ્યાની વિવાદિત રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદવી જગ્યાએ લખવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ હવે તેને મેપમાંથી હટાવવામાં આવ્યું છે.

એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ગૂગલે યુઝર્સ દ્વારા કરવામાં આવેલા એડિટને આ માટે જવાબદાર ગણાવ્યું છે. આ પહેલા ગૂગલ મેપમાં રામજન્મભૂમિ સર્ચ કરતા આ લોકેશન આવતું હતું.