National/ શું ભારતમાં તબીબી શિક્ષણ પરવડે તેવું બનશે? નેશનલ મેડિકલ કમિશને લીધો મોટો નિર્ણય

મેડિકલ એજ્યુકેશનને સસ્તું બનાવવા માટે નેશનલ મેડિકલ કમિશને મોટો નિર્ણય લીધો છે. હવેથી ખાનગી મેડિકલ કોલેજોમાં પચાસ ટકા બેઠકો એવી હશે કે જ્યાં….

Top Stories India
મેડિકલ એજ્યુકેશન

મેડિકલ એજ્યુકેશન ને સસ્તું બનાવવા માટે નેશનલ મેડિકલ કમિશને મોટો નિર્ણય લીધો છે. હવેથી ખાનગી મેડિકલ કોલેજોમાં પચાસ ટકા બેઠકો એવી હશે કે જ્યાં જે તે રાજ્યની સરકારી મેડિકલ કોલેજ દ્વારા લેવામાં આવશે તેટલી જ ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવશે.

ભારતમાં મેડિકલ એજ્યુકેશન ઘણું મોંઘું છે, ગરીબ વર્ગના ઘણા વિદ્યાર્થીઓ તેના કારણે ડોક્ટર બનવાથી વંચિત છે. પરંતુ આ અછતને દૂર કરવા માટે નેશનલ મેડિકલ કમિશને મોટો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવ્યું છે કે હવે ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં પચાસ ટકા બેઠકો એવી હશે કે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી તે જ ફી લેવામાં આવશે જે તે રાજ્યની સરકારી મેડિકલ કોલેજ દ્વારા લેવામાં આવે છે.

હવે આ નિર્ણય સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પહેલનો લાભ સૌપ્રથમ તેઓને મળશે જેમણે સરકારી ક્વોટાની બેઠકો મેળવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ કોલેજમાં સરકારી ક્વોટાની બેઠકો 50 ટકાથી ઓછી હોય તો ત્યાં પણ મેરિટના આધારે વિદ્યાર્થીઓને તક આપી શકાય છે અને તેમને ઓછી ફીનો લાભ આપી શકાય છે.

ધાનેરા / ભાજપ શિસ્તબધ્ધ પક્ષ હોવાથી કાર્યકરો મૌન છે, બાકી.. : ભાજપ નેતાના બદલાયા સૂર

Statue of Equality / કોઈ સંતની આટલી ઉંચી પ્રતિમા આજ સુધી બની નથી, 5 ફેબ્રુઆરીએ PM મોદી કરશે અનાવરણ

અપહરણ / પાકિસ્તાન મરીનની નાપાક હરકત, બે બોટ અને 12 જેટલાં માછીમારોનું કર્યું અપહરણ