Not Set/ ૨૦૧૯માં રેલ્વે આપશે ૫ સૌથી મોટી આ ગીફ્ટ, યાત્રીઓ માટે બનશે ઉપયોગી

નવી દિલ્હી, જો તમે આગામી વર્ષમાં ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો, તમારી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થવાની છે ત્યારે આ વર્ષે તેલ્વે યાત્રીનો માટે ૫ મોટી સુવિધાઓ લાવવાની તૈયારીમ અચે. ૨૦૧૯માં યાત્રીઓ પોતાની મુસાફરી દરમિયાન શોપિંગ કરી શકશે તેમજ ટ્રેનમાં રોબોટ પણ જોવા મળશે. આ ઉપરાંત […]

India Trending

નવી દિલ્હી,

જો તમે આગામી વર્ષમાં ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો, તમારી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થવાની છે ત્યારે આ વર્ષે તેલ્વે યાત્રીનો માટે ૫ મોટી સુવિધાઓ લાવવાની તૈયારીમ અચે.

૨૦૧૯માં યાત્રીઓ પોતાની મુસાફરી દરમિયાન શોપિંગ કરી શકશે તેમજ ટ્રેનમાં રોબોટ પણ જોવા મળશે. આ ઉપરાંત કિન્નરો માટે સુવિધાઓની શરૂઆત થવાની છે.

national-new-year-indian-railway-gives 5 gift passenger shoping robot-maintenance

ભારતીય રેલ્વે દ્વારા શરુ કરવામાં આવનારી ૫ સુવિધા :

૧. ચાલતી ટ્રેનમાં કરી શકાશે શોપિંગ

૨. કુંભમેળા માટે દોડાવવામાં આવશે ૮૦૦ સ્પેશિયલ ટ્રેન

૩. ટ્રેનોની સારસંભાળ માટે ઉપયોગમાં લેવાશે ખાસ રોબોટ

૪. ફાઈવ સ્ટાર હોટેલની જેમ જોવા મળશે રેલ્વે સ્ટેશન

૫. કિન્નરો માટે રેલવેના ભાડામાં આપવામાં આવશે ડિસ્કાઉન્ટ