Not Set/ દિલ્લી : કાતિલ ઠંડી યથાવત, ધુમ્મસના લીધે ૯ ટ્રેન મોડી

દિલ્લી ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિલ્લીમાં પ્રદુષણની સાથે-સાથે ઠંડીનો પ્રશ્ન પણ વધી ગયો છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી દિલ્લીમાં પડી છે. દિલ્લીમાં ઠંડીના લીધે સવારે ધુમ્મસ છવાયેલું રહે છે જેને લીધે રોજની જેમ આજે પણ દિલ્લીની ૯ ટ્રેન તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે.

Top Stories India Trending
delhi fog 1 2 1 દિલ્લી : કાતિલ ઠંડી યથાવત, ધુમ્મસના લીધે ૯ ટ્રેન મોડી

દિલ્લી

ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિલ્લીમાં પ્રદુષણની સાથે-સાથે ઠંડીનો પ્રશ્ન પણ વધી ગયો છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી દિલ્લીમાં પડી છે.

દિલ્લીમાં ઠંડીના લીધે સવારે ધુમ્મસ છવાયેલું રહે છે જેને લીધે રોજની જેમ આજે પણ દિલ્લીની ૯ ટ્રેન તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે.